________________
ઢાળ-૨ : ગાથા-૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગાથાર્થ– જેમ તૃણભાવમાં (ઘાસપણામાં) ઘીની શક્તિ જાણીએ છીએ પરંતુ લોકવ્યવહારમાં કહેવાતી નથી. દુગ્ધાદિકભાવમાં (દુધ વિગેરેના કાળમાં) લોકોને (ઘીની શક્તિ છે. એમ) કહી છતી તેઓના ચિત્તને સુખ આપનાર બને છે. ll-૭
ટબો- ઇહાં દૃષ્ટાન્ત કહઈ છÚ- જિમ ધૃતની શક્તિ તૃણભાવઇ-પુદ્ગલમાંહિ છઇં. નહીં તો તૃણ આહારથી ઘેનુ દુધ દિઈ છઈ. તે દુધમાંહિ ધૃતશક્તિ કિહાંથી આવી ? “ઇમ અનુમાન પ્રમાણઇ તૃણમાંહિ જાણી” પિણ ધૃતશક્તિ કહવાઇ નહી. તે માર્ટિતે ઓઘશક્તિ કહિછે, અનઇં-તૃણનઈ દુગ્ધાદિક ભાવઇ દુગ્ધ દધિ પ્રમુખ પરિણામઇ ધૃતશક્તિ કહીછે તે ભાષી થકી જનનઇ-લોકનઇ ચિત્તિ સુહાઈ, તે માર્ટિ તે સમુચિતશક્તિ કહિછે, અનંતર કારણમાંહિ સમુચિત શક્તિ. પરંપરકારણમાંહિ ઓઘશક્તિ એ વિવેક.
એહ ૨ નું જ અનન્યકારણતા, પ્રયોજક્તા એ બિ બીજાં નામ કહઈ છઈ. તે જાણવું. રિ-૭
વિવેચન- રૂદ્ધ દૃષ્ટાન્ન વદ છઠું આ જ વસ્તુ સમજાવવા દૃષ્ટાન્ત કહે છે. જો કે આ ગાથાનો ભાવાર્થ છઠ્ઠી ગાથાના વિવેચનમાં આવી જાય છે. છતાં સંક્ષિપ્ત અર્થ આ પ્રમાણે છે
जिम धृतनी शक्ति तृणभावइं-पुद्गलमांहि छइं. नही तो तृण आहारथी घेनु दुध दिइ छइ, ते दुधमांहिं घृतशक्ति किहांथी आवी ? "इम अनुमानप्रमाणइं तृणमाहि जाणी" for yતાવિત વદવાડું નથી, તે મટિં-તે ગોપવિત વહિવું. જેમ ઘીની શક્તિ તૃણભાવે (ઘાસપણે) રહેલાં પુદ્ગલ દ્રવ્યોમાંહે છે જ. એટલે કે તૃણપણે રહેલાં પુદ્ગલો પણ ધૃતની શક્તિયુક્ત છે. જો વૃતની શક્તિ ત્યાં ન હોય તો તૃણનો આહાર કરવાથી ધનુ (ગાય) જે દૂધ દે છે (આપે છે) તે દૂધમાં ઘીની શક્તિ ક્યાંથી આવી? જો મૂલબીજભૂત તૃણમાં ઘીની શક્તિ ન હોય તો તેના ફળભૂત દૂધ કાર્યમાં ભાવિના કાર્યની (ધૃતની) શક્તિ ક્યાંથી આવે? તેથી મૂલબીજભૂત એવા તૃણમાં પણ ઘીની શક્તિ અવશ્ય છે જ. એમ અનુમાનપ્રમાણ દ્વારા તૃણમાં પણ ઘીની શક્તિ અવશ્ય જાણવી જોઈએ. તે અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે. સુન(પક્ષ), વૃતાવિતવન (સાધ્ય),
ત થરિપુ કૃતવિક્તવર્ણનાત (હેતુ). નવનીતવત્ (ઉદાહરણ)
આ રીતે અનુમાન પ્રમાણ દ્વારા તૃણમાં પણ ઘીની શક્તિ છે જ. તથાપિ “તત્ર પૃતિમતિ” ત્યાં “વૃતશક્તિ છે” એવો વ્યવહાર લોકમÈ કહેવાતો નથી. કારણ કે તે શક્તિ પ્રતીતિરહિત હોવાથી લોકગમ્ય નથી. તે માટે તેને ઓઘશક્તિ કહેવાય છે. જ્યાં કાર્યની