SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ અધ્યાય : ર-સૂત્ર-૨૨-૨૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર છે. અને ગુણોથી દ્રવ્ય કથંચિત્ ભિન્ન હોવાથી જો ભિન્ન માનીએ તો દ્રવ્ય અતીન્દ્રિય છે. પરંતુ તૈયાયિક-વૈશેષિકોએ માનેલું કીન્દ્રિયગ્રાહ્યપણું સાચું નથી. ર-૨૦-૨૧. શ્રતિનિક્રિયી ૨-૨૨ શ્રુતમનિદ્રિયસ્ય ૨-૨૨ શ્રુતમ્ અનિન્દ્રિયસ્ય ૨-૨૨ સૂત્રાર્થ શ્રુતજ્ઞાન એ અનિદ્રિયનો (મનનો) વિષય છે. ૨-૨૨. ભાવાર્થ - શ્રુતજ્ઞાન એ ચિંતન-મનન કે વિચારણા સ્વરૂપ છે. જેથી તે મન દ્વારા થાય છે. કોઇપણ બાધેન્દ્રિયથી વિષયગ્રહણ કરાયા પછી ચિંતન-મનન અને વિચારણા આદિ કરવા વડે મન દ્વારા ગુરૂગમના આધારે શાસ્ત્રાનુસારી વાચ્ય વાચક ભાવપૂર્વકનો જે બોધ થાય છે તે શ્રુતજ્ઞાન કહેવાય છે. અને તે મનનો વિષય છે. ર-૨૨. વદ્વત્તાનામેન્ ૨-૨૩ વાધ્વન્તાનામકમ્ ૨-૨૩ વાયુ-અન્તાનામ્ એકમ્ ૨-૨૩ સૂત્રાર્થ - વાયુ સુધીના જીવોને એક જ ઈન્દ્રિય હોય છે. ૨-૨૩. ભાવાર્થ-તત્ત્વાર્થાધિગમના આ જ બીજા અધ્યાયના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy