________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૨-સૂત્ર-૨-૩ દ્વિનવાષ્ટાદશકવિંશતિત્રિભેદા યથાક્રમમ્
૨-૨ દ્વિ-નવ-અષ્ટાદશ-એકવિંશતિ-ત્રિભેદા યથાક્રમ ર-ર
સૂત્રાર્થ - ઉપરોક્ત પાંચ ભાવોના અનુક્રમે ૨-૯-૧૮૨૧- અને ૩ ભેદો છે. ર-૨.
ભાવાર્થ - ઔપશમિકભાવના ૨, ક્ષાયિકભાવના ૯, ક્ષાયોપથમિકભાવના ૧૮, ઔદયિકભાવના ૨૧, અને પારિણામિકભાવના ૩ એમ અનુક્રમે ભેદો છે. આ સૂત્રમાં પાંચે ભાવોના ભેદની સંખ્યા માત્ર કહી છે. તે ભેદો કયા કયા છે? આ વાત હવે પછીના સૂત્રોમાં સમજાવાય જ છે. ૨-૨.
સમ્પર્વવારિત્રે ૨-૩ સમ્યકત્વચારિત્રે ૨-૩
સમ્યત્વ-ચારિત્રે ૨-૩ સૂત્રાર્થ-(૧) સમ્યકત્વ અને (૨) ચારિત્ર એમ ઔપશમિકભાવના બે ભેદો છે. ર-૩.
ભાવાર્થ - સમ્યકત્વ ગુણને ઢાંકનાર મિથ્યાત્વને અથવા દર્શનમોહનીયકર્મ ૩, અને અનંતાનુબંધી કષાય ૪ એમ કુલ સાત કર્મપ્રકૃતિઓને ઉપશમાવવાથી આ આત્મામાં જે સમ્યકત્વગુણનો પ્રાદુર્ભાવ થાય છે. તે ઔપશામિક સમ્યકત્વ કહેવાય છે. અને ચારિત્ર મોહનીયકર્મની બાકીની ૨૧ પ્રકૃતિઓનો ઉપશમ કરવાથી આત્મામાં જે ગુણ પ્રગટ થાય છે તે ઔપથમિક ચારિત્ર. આ ઔપશમિકભાવ મોહનીયકર્મ માત્રનો જ હોય છે. મોહનીયકર્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org