________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય : ૨-સૂત્ર-૧
૩૭.
| અધ્યાય બીજો
સૌપશક્ષિાવિ ભાવી નિશ્રગીવી દ્વતત્ત્વમૌયિશ્નપરિમિશ્ન ૨ ૨-૧ ઔપથમિકક્ષાયિક ભાવી મિશ્રશ્ચજીવસ્ય સ્વતત્ત્વમૌદયિકારિણામિકૌ ચ ૨-૧ ઔપથમિક-ક્ષાયિક ભાવ મિશ્રઃ ચ જીવસ્ય સ્વતત્ત્વમ્ ઔદયિક-પારિણામિકૌ ચ ૨-૧
સૂત્રાર્થ - ઔપશમિક - ક્ષાયિક- અને મિશ્ર આ ત્રણ ભાવો જીવના સ્વરૂપાત્મક છે. અને બાકીના બે ઔદયિક અને પારિણામિક ભાવો જીવ-અજીવ બન્નેને હોય છે. ર-૧.
ભાવાર્થ ભાવ એટલે વસ્તુનું સ્વરૂપ. આ સ્વરૂપ પાંચ પ્રકારે હોય છે તેથી ભાવોના પાંચ ભેદ છે. તેમાં પ્રથમ ત્રણ ભાવો માત્ર જીવને જ હોય છે. અને તે ત્રણ ભાવોથી જીવના આવૃત ગુણો પણ અનાવૃત બને છે માટે તે ત્રણ ભાવો જીવસ્વરૂપ છે. અને બાકીના બે ભાવો જીવને પણ હોય છે અને અજીવને પણ હોય છે. માટે જીવના સ્વરૂપાત્મક નથી. તે પાંચે ભાવોના અર્થ આ પ્રમાણે છે : (૧) ઔપથમિકભાવ - મોહનીયકર્મને દબાવવાથી જીવને જે
ગુણ પ્રાપ્ત થાય તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org