SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ અધ્યાય : ૯-સૂત્ર-૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૧૦) બ્રહ્મચર્ય= મન-વચન-કાયાથી મૈથુન ક્રીડાનો ત્યાગ કરવો તથા ગુરુકુલવાસમાં જ રહેવું. ગુરુની નિશ્રાએ જ વર્તવું. સ્વાધ્યાયમાં જ લીન થવું તે. આ દશ પ્રકારના યતિધર્મોનું જીવનમાં યથાર્થ પાલન કરવું. તે સંવર છે. ૯-૬. अनित्याशरण-संसारैकत्वान्यत्वाशुचित्वाश्रव-संवर-निर्जरा-लोक-बोधिदुर्लभधर्मस्वाख्यातत्त्वानु-चिन्तनमनुप्रेक्षाः ५-७ અનિત્યાશરણ-સંસારૈકત્વાન્યતાશુચિતાશ્રવ- સંવર-નિર્જરા-લોક-બોધિદુર્લભધર્મસ્વાખ્યાતત્ત્વાનુ-ચિન્તનમનુપ્રેક્ષાઃ ૯-૭ અનિત્ય-અશરણ-સંસાર-એકત્વ-અન્યત્વ-અશુચિત્વઆશ્રવ-સંવર-નિર્જરા-લોક-બોધિદુર્લભધર્મસ્યાખ્યાતત્ત્વ-અનુચિંતનમ્ અનુપ્રેક્ષાઃ ૯-૭ સૂત્રાર્થ : ૧ અનિત્ય, ૨ અશરણ ૩ સંસાર, ૪ એકત્વ, ૫ અન્યત્વ, ૬ અશુચિત્વ, ૭ આશ્રવ, ૮ સંવર, ૯ નિર્જરા, ૧૦ લોકસ્વભાવ, ૧૧ બોધિદુર્લભ, ૧૨ ધર્મસ્વાખ્યાતત્ત્વનું અનુચિંતન કરવું ધર્મ એમ ૧૨ ભાવના જાણવી. ૯-૭ ભાવાર્થ- પ્રતિદિન નીચે મુજબ ૧૨ ભાવનાઓ અવશ્ય ભાવવી. આ ભાવનાઓથી સંસારનો રાગ ઘટે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy