SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ અધ્યાય : ૮-સૂત્ર-૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૫) કેવલજ્ઞાનાવરણ- ત્રણે લોકમાં રહેલા સર્વે દ્રવ્યોના ત્રણે કાળના સર્વ પર્યાયોને જાણવા તે કેવળજ્ઞાન, તેને આચ્છાદન કરનારું જે કર્મ તે કેવલજ્ઞાનાવરણ. આ પ્રમાણે પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય કર્મ જાણવું. ૮-૭. चक्षुरचक्षुरवधिकेवलानां निद्रा-निद्रानिद्राप्रचला-प्रचलाप्रचला-स्त्यानर्द्धिवेदनीयानि च ८-८ ચક્ષુરચક્ષુરવધિકેવલાનાં નિદ્રા-નિદ્રાનિદ્રાપ્રચલા-પ્રચલાપ્રચલા-સ્યાનદ્ધિવેદનીયાનિ ચ ૮-૮ ચક્ષુ -અચક્ષુ -અવધિ-કેવલાનાં નિદ્રા-નિદ્રાનિદ્રાપ્રચલા-પ્રચલાપ્રચલા-સ્યાનર્વિવેદનીયાનિ ચ ૮-૮ સૂત્રાર્થ : ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવલદર્શન, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, મ્યાનધેિ, એમ નવ પ્રકારનું દર્શનાવરણીય કર્મ છે. ૮-૮ ભાવાર્થ- દર્શનાવરણીયકર્મના ૯ ભેદો છે. (૧) ચક્ષુદર્શનાવરણીય-ચક્ષુદ્વારા સામાન્ય જોવાની શક્તિને ઢાંકનારૂં જે કર્મ તે. (૨) અચક્ષુદર્શનાવરણીય-ચક્ષુ વિનાની બીજી ઇન્દ્રિયો અને મનથી સામાન્ય જાણવાની જે શક્તિ છે. તેને આવનારૂં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy