SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ અધ્યાય : ૭-સૂત્ર-૩૨ जीवित-मरणाशंसा-मित्रानुरागसुखानुबंध- निदानकरणानि જીવિત-મરણાશંસા-મિત્રાનુરાગસુખાનુબંધ-નિદાનકરણાનિ જીવિત-મરણ-આશંસા-મિત્ર-અનુરાગસુખ-અનુબંધ-નિદાનકરણાનિ તત્ત્વાર્થાધિગમસૂત્ર ૭-૩૨ ૭-૩૨ સૂત્રાર્થ : જીવિતાશંસા, મરણાશંસા, મિત્રાનુરાગ, સુખાનુબંધ અને નિદાનકરણ આ પાંચ સંલેખના વ્રતના અતિચારો છે. ૭-૩૨ Jain Education International ૭-૩૨ ભાવાર્થઃ- સંલેષણાવ્રતઃ- ઇચ્છાઓને ટૂંકાવવી, રોકવી તે સંલેખના, બારવ્રત ઉપરાંત આ સંલેખના પણ કરવી જોઇએ, તેના પાંચ અતિચાર વર્જવા જોઇએ. (૧) જીવિતઆશંસા= સાંસારિક સુખ હોય ત્યારે લાંબું લાંબું જીવવાની ઇચ્છા કરવી. For Private & Personal Use Only (૨) મરણાશંસા= પ્રતિકૂળતાઓ આવે ત્યારે આપઘાતની કે મૃત્યુની ઇચ્છા કરવી. (૩) મિત્રાનુરાગ= સ્નેહી, સ્વજનો, મિત્રો અને કુટુંબ ઉ૫૨ ઘણું મમત્વ રાખવું. (૪) સુખાનુબંધ= પૂર્વે અનુભવેલાં સુખો યાદ કરવાં. (૫) નિદાનકરણ=કરેલા ધર્મના બદલામાં સાંસારિક સુખ ઇચ્છવું. પરભવમાં રાજા-ચક્રવર્તી-ઇન્દ્ર થવાની માગણી કરવી તે. સંલેખનાવ્રતના આ પાંચ અતિચારો વર્જવા જોઇએ. ૭-૩૨. www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy