SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૩૩-૩૪ ૨૨૯ अनुग्रहार्थं स्वस्यातिसर्गो दानम् ७-33 અનુગ્રહાર્થ સ્વસ્યાતિસંગ દાનમ્ ૭-૩૩ અનુગ્રહાર્થ સ્વસ્ય-અતિસર્ગઃ દાનમ્ ૭-૩૩ સૂત્રાર્થ : પરના ઉપકાર માટે પોતાની વસ્તુનો ત્યાગ કરવો તે દાન કહેવાય. ૭-૩૩ ભાવાર્થ-બીજાના ઉપકાર માટે પોતાની વસ્તુનો ત્યાગ કરવો તે દાન કહેવાય છે. આ દાન આપતી વખતે “પરના અનુગ્રહની” (પરના ઉપકારની) બુદ્ધિ અવશ્ય હોવી જોઇએ. તો જ આ દાન તે દાનગુણ કહેવાય છે. તથા પોતાની માલિકીની જે વસ્તુ હોય તેનો ત્યાગ કરવો તેને જ દાન કહેવાય છે. એટલે પારકાની પાસેથી લાવીને પારકાને આપવામાં દાન કહેવાતું નથી. તેથી પોતાની વસ્તુને પરના ઉપકાર માટે ત્યાગ કરવો તે જ દાન છે. ૭-૩૩. विधिद्रव्यदातृपात्रविशेषाच्च तद्विशेषः ७-३४ વિધિદ્રવ્યદાતૃપાત્રવિશેષાચ્ચ તદ્ધિશેષ: ૭-૩૪ વિધિ-દ્રવ્ય-દાતૃ-પાત્રવિશેષાત્ ચ ત વિશેષઃ ૭-૩૪ સૂત્રાર્થ : વિધિપૂર્વકતા, વિશિષ્ટદ્રવ્ય, વિશિષ્ટદાતા અને વિશિષ્ટ લેનાર પાત્રના ભેદથી દાનના ફળમાં વિશેષતા હોય છે. ૭-૩૪ ભાવાર્થ:- કોઇપણ પ્રકારના દાનમાં નીચેના ૪ કારણોથી ફળમાં તરતમતા થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy