SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ અધ્યાય : ૭-સૂત્ર-૨૭ તત્ત્વાર્થાધિગમસૂત્ર कन्दर्प-कौकुच्य-मौखर्यासमीक्ष्याधिकरणोपभोगाधिकत्वानि ७-२७ કન્દર્પ-કૌમુચ્ય-મૌખર્યાસમીક્ષ્યાધિકરણોપભોગાધિકત્વાનિ કન્દર્પ-કૌમુશ્ય-મૌખર્ય-અસમીક્ષ્ય અધિકરણ ઉપભોગ-અધિકત્વાનિ ૭-૨૭ સૂત્રાર્થ : કન્દર્પ, કૌકુચ્ય, મૌખર્ય, અસમીક્ષ્યાધિકરણ અને ઉપભોગાધિકત્વ આ પાંચ અનર્થદંડવિરમણવ્રતના અતિચારો છે. ૭-૨૭ ભાવાર્થ- અનર્થ દંડ વિરમણ વ્રત એટલે “જરૂર વિનાનાં પાપો કરવાં નહીં” એ અનર્થ દંડ વિરમણવ્રત, તેના પણ પાંચ અતિચારો વર્જી દેવા જોઇએ આ આઠમું વ્રત છે. (૧) કન્દપ= કામવાસના ઉત્તેજક વચનો બોલવાં, વાસનાવાળી મશ્કરી કરવી. (૨) કૌત્કચ્યકામવાસના ઉત્તેજક આંખ-મુખ અને શરીરના હાવભાવ કરવા. આંખ મેળવવી, ચુંબન કરવું, ટીકી ટીકીને મુખ અને અંગો જોવાં. (૩) મૌખર્ય= વાચાળપણે ઘણું ઘણું બેફામ બોલવું. કોઈની પટ્ટી પાડવી. બોલવામાં વિવેક વિનાના બનવું. (૪) અસમીક્ષ્યાધિકરણ= વગર વિચારે છરી, ચપ્પ, ખાંડણીયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy