________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય : ૪-સૂત્ર-૪૩
૧૨૧
૬ઠ્ઠા
૮માં
પમાં દેવલોકનું જઘન્ય આયુષ્ય | ૭ સા૦થી અધિક
દેવલોકનું | જઘન્ય આયુષ્ય ૧૦ સાગરોપમ ૭મા | દેવલોકનું | જઘન્ય આયુષ્ય | ૧૪ સાગરોપમ
દેવલોકનું | જઘન્ય આયુષ્ય | ૧૭ સાગરોપમ ૯-૧૦મા | દેવલોકનું | જઘન્ય આયુષ્ય | ૧૦ સાગરોપમ * ૧૧-૧૨મા દેવલોકનું | જઘન્ય આયુષ્ય | ૨૧ સાગરોપમાં
રૈવેયકનું | જઘન્ય આયુષ્ય ૨૨થી૩૦ સાગરોપમ વિજ્યાદિનું | જઘન્ય આયુ0 | ૩૧ સાઈ.
નવા
૪-૪ ૨.
नारकाणां च द्वितीयादिषु ४-४३ નારકાણાં ચ દ્વિતીયાદિષ ૪-૪૩ નારકાણાં ચ દ્વિતીયાદિષ ૪-૪૩
સૂત્રાર્થ- નારકીઓના જઘન્ય આયુષ્યની રીત ઉપર મુજબ બીજી આદિ નરકથી જાણવી. ૪-૪૩.
ભાવાર્થ - ત્રીજા અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં સાત નારકી જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કહ્યું છે. પરંતુ જઘન્ય આયુષ્ય ત્યાં કહ્યું નથી. અહીં અત્યારે જઘન્ય આયુષ્યનો પ્રસંગ ચાલે છે. તેથી સાત નારકીનું પણ જઘન્ય આયુષ્ય જણાવે છે કે
નારકીઓમાં પૂર્વ-પૂર્વ નારકીનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે તે જ તેની અનન્તર પછી, પછીની નારકીનું જઘન્ય આયુષ્ય જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org