SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ અધ્યાય : ૪-સૂત્ર-૪૪-૪૭ તત્ત્વાર્થાધિગમસૂત્ર પહેલી નારકીનું જે ૧ સાગરોપમ ઉત્કૃષ્ટ આયુષ્ય છે. તે જ બીજી નારકીનું જઘન્ય આયુષ્ય છે. બીજી નારકીનું જે ત્રણ સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. તે જ ત્રીજી નારકીનું જઘન્ય આયુષ્ય જાણવું. એમ સર્વઠેકાણે સમજવું. માત્ર પહેલી નારકીનું જઘન્ય આયુષ્ય બાકી રહે છે. તે હવે પછીના આગળના સૂત્રમાં સમજાવવામાં આવશે. ૪-૪૩. दशवर्षसहस्राणि प्रथमायाम् ४-४४ દશવર્ષસહસ્ત્રાણિ પ્રથમાયામ્ ૪-૪૪ દશવર્ષસહસ્ત્રાણિ પ્રથમાયામ્ ૪-૪૪ સૂત્રાર્થપ્રથમ નારકીનું જઘન્ય આયુષ્ય દશહજાર , સુગમ હોવાથી ભાવાર્થ નથી. ૪-૪૪. મિનેષુ = ૪-૪૫ ભવનેષુ ચ ૪-૪૫ ભવનેષુ ચ ૪-૪૫ व्यन्तराणाञ्च ४-४६ વ્યન્તરાણાં ચ ૪-૪૬ વ્યન્તરાણાં ચ ૪-૪૬ परा पल्योपमम् ४-४७ પરા પલ્યોપમન્ ૪-૪૭ પરા પલ્યોપમન્ ૪-૪૭ સૂત્રાર્થ - દશે પ્રકારના ભવનપતિ દેવોનું તથા આઠે પ્રકારના વ્યન્તરદેવોનું જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષ છે. આઠે પ્રકારના વ્યંતરનિકાય દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ પલ્યોપમ છે. ૪-૪૫, ૪૬, ૪૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy