________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૪-સૂત્ર-૩૮-૪૧ ૧૧૯
આરણ-અય્યતા ઊર્ધ્વમ્ એકેકેન નવસુ રૈવેયકેષુ વિજયાદિષુ સર્વાર્થસિદ્ધ ચ ૪-૩૮
સૂત્રાર્થ-આરણ અને અશ્રુતથી ઉપર નવ રૈવેયકોમાં, વિજયાદિ ચારમાં અને સર્વાર્થસિદ્ધમાં એક-એક સાગરોપમની વૃદ્ધિ જાણવી. ૪-૩૮.
ભાવાર્થ-ઉપરના સૂત્ર પ્રમાણે અગિયારમાં - બારમાં, આરણ અને અશ્રુત નામના દેવલોકમાં અનુક્રમે ૨૨ સાગરોપમનું આયુષ્ય છે. ત્યારબાદ નવ વેયકમાં, વિજયાદિ ચારમાં અને સર્વાર્થસિદ્ધમાં એક-એક સાગરોપમ વધારે વધારે આયુષ્ય જાણવું. પહેલી રૈવેયકમાં ૨૩ સાગરોપમ, બીજી રૈવેયકમાં ૨૪ સાગરોપમ, ત્રીજી રૈવેયકમાં ૨૫ સાગરોપમ એમ નવમી રૈવેયકમાં ૩૧ સાગરોપમ, વિજ્યાદિ ચાર વિમાનમાં ૩૨ સાગરોપમ, અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ૩૩ સાગરોપમનું આયુષ્ય છે. સર્વાર્થસિદ્ધનું આ આયુષ્ય અજઘન્યોત્કૃષ્ટ હોય છે. ૪-૩૮.
૩મપર પોપમધિરુંત્ર ૪-૩૯ અપરા પલ્યોપમધિક ચ ૪-૩૯ અપરા પલ્યોપમ અધિક ચ ૪-૩૯
सागरोपमे ४-४० સાગરોપમે ૪-૪૦ સાગરોપમે ૪-૪૦
કિ અધિકે ચ અધિકે ચ
૪-૪૧ ૪-૪૧ ૪-૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org