SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ઊર્ધ્વલોક-અપોલોક- તિલોક એમ ત્રણે લોકોમાં એકેક લોકની અંદર કેટલા જિનાલયો છે ? અને કેટલી મૂર્તિઓ છે ? તે વિગત સકલતીર્થ નામના છેલ્લા સૂત્રમાં આવે છે. તેનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે : ઊર્ધ્વલોકમાં ૮૪,૯૭,૦૨૩ ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ અધોલોકમાં ૭,૭૨,૦૦,૦૦૦ ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ તિસ્કૃલોકમાં ૩,૨૫૯ ૩,૯૧,૩૨૦ ૮,૫૭,૦૦,૨૮૨ ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ નિત્ય પ્રભાતે ઊઠીને ત્રણે લોકમાં રહેલાં તમામ શાશ્વત ચૈત્યો તથા તેમાં બિરાજમાન શાશ્વતબિંબોને હું પ્રણામ કરું છું. જંકિંચિ સૂત્ર - ૧૨) અંકિચિ નામતિë, સચ્ચે પાયાલિ માણસે લોએ જાઇ જિણબિંબાઇ, તાઇ સવ્વાઇ વંદામિ || 1 || સ્વર્ગલોક, પાતાળલોક અને મનુષ્યલોક, એમ ત્રણે લોકમાં જે કોઈ પણ નામમાત્રથી તીર્થ તરીકે પ્રસિદ્ધ હોય અને તેમાં જે કોઈ જિનેશ્વર પરમાત્માનાં બિંબો બિરાજમાન હોય, તે સર્વ જિનબિંબોને હું પ્રણામ કરું છું. || ૧ || જગચિંતામણિમાં શાશ્વત જિનાલયો અને જિનબિંબોને પ્રણામ કરવામાં આવેલ છે. તેમ આ સૂત્રમાં અશાશ્વત જે કોઈ તીર્થો હોય તેને પ્રણામ કરેલ છે. આ નાનું એક ગાથાનું પણ ચૈત્યવંદન છે. જે દરેક ચૈત્યવંદનોને અત્તે બોલાય છે. ( પ્રતિક્રમણ પર તપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy