________________
વિરહંત લમ્ભઇ, = વિચરતા હોય છે નવક્રોડિહિ કેવલણ = નવ ક્રોડ કેવળજ્ઞાની કોડિસહસ્સ નવસાહુ = નવહજાર ક્રોડ સાધુઓ ગમ્મદ = હોય છે, વિચરતા હોય છે સંપઈ = હાલ, અત્યારે, હમણાં જિણવરવીસ = જિનેશ્વર ભગવત્તો વીસ (૨૦) મુણિ બિહુકોડિહિં વરનાણ = શ્રેષ્ઠ એવા કેવળજ્ઞાનવાળા બે ક્રોડ
મુનિઓ સમણહકોડિસહસદુઅ = બેહજાર ક્રોડ સાધુ મહારાજાઓ યુણિજ્જઈ = હું સ્તુતિ કરું છું. નિચ્ચવિહાણિ = નિત્ય પ્રભાતે, પ્રભાતના સમયે દરરોજ
આ ગાથામાં તીર્થંકરભગવન્તો, કેવળજ્ઞાની ભગવન્તો અને મુનિ મહાત્માઓ એમ ત્રણેની જઘન્ય અને ઉત્કૃષ્ટ સંખ્યાને નમસ્કાર કરવામાં આવ્યો છે. અસિ (છેદવાનાં સાધનો- તરવાર, છરી, ચપ્પ, ભાલાં વગેરે), મસિ (લખવાનાં સાધનો કાગળ-પેન, સાહી, પેન્સિલ વગેરે), કૃષિ (ખેતીનાં સાધનો હળ વગેરે), આ ત્રણે વસ્તુઓનો જ્યાં વપરાશ છે. તે કર્મભૂમિ કહેવાય છે એવી કર્મભૂમિઓ જંબૂદ્વીપમાં ૧ ભરત, ૧ ઐરાવત, અને ૧મહાવિદેહક્ષેત્ર એમ કુલ ૩ કર્મભૂમિ છે. ધાતકી ખંડમાં ૨ ભરત, ર ઐરાવત અને ૨ મહાવિદેહક્ષેત્ર એમ કુલ ૬ કર્મભૂમિ છે. અને અર્ધપુષ્કરવરદ્વીપમાં પણ ૨ ભરત, ૨ ઐરાવત તથા ૨ મહાવિદેહ ક્ષેત્ર એમ કુલ ૬ કર્મભૂમિઓ છે. અઢીદ્વીપની બધી મળીને ૫ ભરત, ૫ ઐરાવત અને ૫ મહાવિદેહ ક્ષેત્ર એમ કુલ ૧૫ કર્મભૂમિઓ છે.
આ ૧૫ કર્મભૂમિઓમાં જ તીર્થંકરભગવન્તો, કેવળજ્ઞાની પુરુષો, અને સાધુમહાત્માઓ જન્મે છે. આ સિવાઈનાં બીજાં ક્ષેત્રોમાં
RSS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org