________________
(૧૪) વાયસદોષ = કાગડાની પેઠે ડોળા ફેરવવા તે. (૧૫) કપિત્થદોષ= પહેરેલાં વસ્ત્રો પરસેવાથી મલીન થશે
એમ સમજીને છુપાવી રાખવાં તે. (૧૬) શિર કંપદોષ= ભૂત વળગેલામનુષ્યની જેમ કાઉસ્સગ્નમાં
માથું ધુણાવ્યા કરવું તે. (૧૭) મુકદોષ = મૂંગાની પેઠે કાઉસ્સગ્નમાં હું હું કરવું તે. (૧૮) મદિરા દોષ = દારૂ પીધેલા મુનષ્યની જેમ કાઉસ્સગ્નમાં
આલાવો ગણવા બબડાટ કરવો તે. ' (૧૯) પ્રેક્ષ્યદોષ = વાંદરાની પેઠે આમતેમ જોયા કરવું તે.
સાધુ અને શ્રાવકને આ ઓગણીસે દોષો કાઉસ્સગ્નમાં સંભવે છે. સાધ્વીજી મ. સ્ત્રી જાતિ હોવાથી શારીરિક તેવા પ્રકારના બંધારણના કારણે ૧૦-૧૧-૧૨ એમ ત્રણ દોષ વિના ૧૬ દોષો સંભવે છે અને શ્રાવિકામાં ૯-૧૦-૧૧-૧૨ એમ ચાર દોષ વિના ૧૫દોષો કાઉસ્સગ્નમાં સંભવે છે, જે છોડી દેવા જોઈએ. જુઓ. શ્રી દેવેન્દ્રસૂરિજી કૃત ભાષ્યત્રયમ્ માં ચૈત્યવંદન ભાષ્ય ગાથા. ૫૬-૫૭
( લોગસ્સ સૂત્ર-૮ ) લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિ©ચરે જિણે | અરિહંતે કિન્નઇમ્પ્સ, ચઉવીસ પિ કેવલી || ૧ || ઉષભમજિઆં ચ વંદે, સંભવમભિસંદણં ચ સુમધું ચ પઉમ્માહ સુપાસ, જિર્ણ ચ ચંદuહું વંદે || ૨ || સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપૂજંચ | વિમલ મહંત ચ જિર્ણ, ધમ્મ સંતિય વંદામિ | ૩ |
૧ શારીરિક = શરીર સંબંધી
હાં . 1e
. . .
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org