________________
પ્રાપ્તિ એ ધર્મનું ફળ છે.
આમ હોવા છતાં ભવાભિનંદી જીવો ભવની અત્યન્ત પ્રીતિના કારણે ધર્મસ્થાનોમાં ધન ખરચતાં મોટાઈ, નામનો મોહ, પ્રતિષ્ઠાનો મોહ, સામાજિક મોભાનો મોહ, આગળ-પાછળનાં કલંકોને છાવરવાનો મોહ, સન્તાનોના વ્યવહારોનો મોહ, ઈત્યાદિ અનેક પાપોને પોષે છે. નિશ્ચય દૃષ્ટિ નહી સમજવાથી અને નિશ્ચય વિનાનો વ્યવહાર વધવાથી આવી સ્થિતિ જીવોની થઈ છે જે કરુણાસ્પદ છે. પૂજ્ય ઉપાધ્યાયજી યશોવિજયજી મ. સાહેબે સવાસો ગાથાના સ્તવનમાં કહ્યું છે કે :
કુગુરુની વાસના પાસમાં, હરિણ પરે જે પડ્યા લોક રે ! તેહને શરણ તુજ વિણ નહીં, સ્લવલે બાપા ફોક રે / ઢળ. ૧; ગાથા ૨ | જ્ઞાન,દર્શન, ચરણ ગુણવિના, જે કરાવે કુલાચાર રે | લુંટે તેણે જન દેખતાં, કિહાં કરે લોક પોકાર રે || ગાથા.૩ જેહ નવિ ભવ તર્યા નિર્ગુણી, તારશે કેણી પેરે તેહ રે ! એમ અજાણ્યા પડે ફંદમાં, પાપ બંધ રહ્યા જેહ રે | ૪ || કામકું ભાદિક અધિકનું, ધર્મનું કો નવિ દુલ રે ! દોકડે ફરુ દાખવે, શું થયું એહ જગ સૂલ રે || ૫ || અર્થની દેશના જે દીએ, ઓળવે ધર્મના ગ્રન્થ રે | પરમપદનો પ્રગટ ચોર તે, તેથી કિમ વહે પંથ રે | | વિષયરસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુરુ મદ પૂર રે | ધૂમ ધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે || ૭ ||
ક્લહકારી કદાગ્રહભર્યા, થાપતા આપણા બોલ રે | જિનવચન અન્યથા દાખવે, આજતો વાજતે ઢોલ રે | ૮ | કેઈ નિજ દોષને ગોપવા, રોપવા કે ઈ મત કંદ રે | ધર્મની દેશના પાલટે, સત્ય ભાષે નહિ મંદ રે || ૯ |
આ ગાથાઓનો સાર જોઈશું તો સમજાશે કે જ્ઞાની પુરુષો કયાં ધર્મ સમજાવે છે ? અને આપણે કયાં ધર્મ સમજી બેઠા છીએ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org