________________
કે કટાસણા ઉપર થાપીને “સદ્ગુરૂવિ દેવસિએ” કહેવું. (૧૩) ત્યારબાદ ઊભા થઈ “કરેમિ ભંતે, ઈચ્છામિ ઠામિ
કાઉસ્સગ્ગ, તસ્સ ઉત્તરી” તથા અન્નત્થ સૂત્ર બોલી “નાણશ્મિસૂત્રન પંચાચારની આઠ ગાથાનો કાઉસ્સગ્ન
કરવો. (૧૪) અને જો “નાણમિ” ન આવડે તો તેને બદલે આઠ
નવકારનો કાઉસ્સગ્ન કરવો. (૧૫) ત્યારબાદ પ્રગટ લોગસ્સ કહી, મુહપત્તિ (ત્રીજા આવશ્યક)નું
પડિલેહણ કરી બે વાંદણાં દેવાં. (૧૬) પછી ઊભા થઈ “ઇચ્છાકારેણ દેવસિએ આલોઉં” કહીને
સાત લાખ તથા અઢાર વાપસ્થાનક સૂત્રો બોલી તે પાપોની આલોચના કરી “સબૂસ્તવિ દેવસિઅ” કહેવું. ત્યારબાદ બેસીને જમણો ઢીંચણ ઊભો કરી એક નવકાર
ગણી, કરેમિ ભંતે, તથા ઈચ્છામિ પડિક્કમિઉં, કહીને (૧૮) “વંદિતુ” કહેવું. તેમાં “તસ્ય ધમ્મસ્સ” ગાથા આવે
ત્યારે ઊભા થઈ વંદિતુ સૂત્ર પૂરું કરી પછી બે વાંદણાં
દેવાં. પછી (૧૯) “અભુહિં અભિંતર દેવસિએ” સૂત્ર બોલી ફરીથી
બે વાંદણાં દેવાં, પછી ઊભા થઈ “આયરિય ઉવઝાયે”
સૂત્ર કહેવું (૨૦) પછી “કરેમિ ભંતે, ઈચ્છામિ કામિ કાઉસ્સગ્ગ, જો કે
દેવસિઓ, તસ્ય ઉત્તરી, અને અન્નત્ય સૂત્ર બોલી બે લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો, લોગસ્સ ન આવડે તો આઠ નવકાર ગણવા.
(૧૭)
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org