________________
(૨૩) શિs
(૨૧) પછી પ્રગટ લોગસ્સ કહી, “સવ્વલોએ અરિહંત ચેઇઆણં”
કહી અન્નત્થ સૂત્ર બોલી એક લોગસ્સ અથવા ચાર નવકારનો
કાઉસ્સગ્ન કરવો. (૨૨) ત્યાર બાદ “પુકુખરવરદી, સુઅસ ભગવઓ કરેમિ
કાઉસ્સગ્ગ, અન્નત્થ” કહી એક લોગસ્સ અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ન કરવો. સિદ્ધાણં બુદ્ધાણં કહી, સુઅદેવયાએ કરેમિ કાસ્સિર્ગ કહી વંદણવત્તિઓએ તથા અન્નત્થ સૂત્ર બોલી એક નવકારનો કાઉસ્સગ્ન કરી પાળીને નમોહંત બોલી સુય દેવયાની થોય કહેવી. સ્ત્રીઓએ
“કમલદલ”ની સ્તુતિ કહેવી. (૨૪) “ખિત્ત દેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ” કહીને એક
નવકારનો કાઉસ્સગ્ન કરી પાળીને નમોહત્ કહીને “જિસે ખિત્તે સાહુ”ની સ્તુતિ બોલવી. આ સ્તુતિ સ્ત્રીઓ તથા
પુરુષો બન્ને બોલી શકે છે. (૨૫) પછી પ્રગટ એક નવકાર બોલી, બેસીને છઠ્ઠા આવશ્યકની
મુહપત્તિનું પડિલેહણ કરીને બે વાંદણાં દેવાં. (૨૬) ત્યારબાદ “સામાયિક, ચકવીસત્યો, વંદન, પ્રતિક્રમણ,
કાઉસ્સગ્ન અને પચ્ચકખાણ કર્યું છે જ” એમ બોલી છે
આવશ્યક સંભાળવાં. ત્યારબાદ (૨૭) “ઇચ્છામો અણુસદ્ધિ, નમો ખમાસમણાણ” કહીને બેસીને
પુરુષોએ “નમોસ્તુ વર્ધમાનાય” સૂત્ર બોલવું અને સ્ત્રીઓએ તેને બદલે “સંસાર દાવાની” ત્રણ ગાથા કહેવી. ત્યારબાદ નમુત્થણે બોલી સુંદર ભાવવાહી સ્તવન બોલવું.
ખિસ કાઉસગ્ગ કરી કાઉસ્સગ્ગ ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org