________________
(૫) એક ખમાસમણ આપી, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ‘ચૈત્યવંદન કરું ?' એમ ગુરુજીને પૂછી, ગુરુજી “કરેહ” કહે, ત્યારબાદ “ઇચ્છું” એમ કહી યોગમુદ્રાએ બેસી ગમે તે પ્રભુનું ચૈત્યવંદન કહેવું. ત્યારબાદ જંકિંચિ સૂત્ર કહેવું. (૬) નમ્રુત્યુર્ણ કહી ઊભા થઈને “અરિહંત ચેઈયાણું-અન્નત્થ” કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી. પાળીને “નમોર્હત્ બોલીને પહેલી થોય કહેવી. ત્યારબાદ
(૭) ‘“લોગસ્સ'' કહેવો, પછી “સર્વીલોએ અરિહંત ચૈઇયાણું' કહીને એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પાળીને બીજી થોય કહેવી. ત્યારબાદ
(૮) “પુક્ષ્મરવરદી” સૂત્ર બોલી, “સુઅસ્સ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ કહી વંદણત્તિએ વગેરે પાઠ બોલી અન્નત્થ કહીને એક નવકારનો કાઉસ્સગ્ગ કરી પાળી ત્રીજી થોય કહેવી.
(૯) ત્યારબાદ ‘‘સિદ્ધાણં બુદ્ધાણં“ કહી વેયાવચ્ચગરાણં કહી, અન્નત્થસૂત્ર બોલી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી પાળીને નમોર્હત્ કહી ચોથી થોય કહેવી. પછી (૧૦) યોગમુદ્રાએ બેસીને નમ્રુત્યુણં કહેવું. પછી
(૧૧) ચાર ખમાસમણાં આપવાપૂર્વક અનુક્રમે ‘‘ભગવાનહં, આચાર્યહં, ઉપાધ્યાયહં, અને સર્વસાધુહં કહીને થોભવંદન કરવું પછી “ઇચ્છકારી સમસ્ત શ્રાવકને વાંદું” એમ પણ કહેવું.
ત્યારબાદ
',,
(૧૨) ઇચ્છાકારેણ દેવસિઅ પાડિક્કમણે ઠાઉં' વચ્ચે ગુરુજી “ઠાએહ” કહે. પછી “ઇચ્છું” કહી જમણો હાથ ચરવળા
પ્રતિક્રમણ સૂત્ર - ૨૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org