SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) વનકર્મ = વનસ્પતિ-ઝાડ-પાન ઉગાડવાં તથા છેદવાં, માળી, ખેડૂત કઠિયારાનો વ્યવસાય. (૩) શકટકર્મ : ગાંડા-૨થ-બળદ-ઘોડાં વેચવાં-વેચાવવાં વગેરે. (૪) ભાટકકર્મ : ગાંડાં-૨થ-ઘોડાં-ઊંટ-ગધેડાં ભાડે ફેરવવાં. વણઝારા, રાવળનો વ્યવસાય. (૫) સ્ફોટકકર્મ = કૂવા-વાવ-તળાવ વગેરે ખોદવાં-ખોદાવવાં, ઓડ-કોન્ટ્રાક્ટરનો વ્યવસાય, આ પાંચ કર્મ કહેવાય છે. તે સાવદ્ય છે. માટે ત્યજી દેવાં જોઈએ. (૬) દંતવાણિજ્ય = દાંતનો વેપાર, હાથીદાંત, શીંગડાં, મોતી વગેરેનો વ્યાપાર. (૭) રસવાણિજ્ય = ઘી-તેલ-ગોળ-મદિરા વગેરેનો વ્યાપાર તે. (૮) લક્ષ્મવાણિજ્ય = લાખ-કસુંબો-હડતાળ જેવા પદાર્થોનો વેપાર કરવો તે. (૯) કેશવાણિજ્ય = મોર-પોપટ-ગાય-ઘેટાં-બકરાં વગેરેના વાળનો વેપાર કરવો તે. (૧૦) વિસવિષયકવાણિજ્ય = અફીણ-સોમલ-તમાકુ-બીડીસિગારેટ જેવા કેફી પદાર્થોનો વ્યવસાય કરવો તે, અથવા તરવાર-છરીચપ્પાં વગેરેનો વ્યવસાય કરવો તે. આ પાંચ વાણિજ્ય (વેપાર) કહેવાય છે. તે પણ સાવદ્ય છે માટે ત્યજી દેવાં જાઈએ. II ૨૨ II • “એવું ખું જંતપિલ્લણ, કર્માં નિલંછણં ચ દવદાણં I સરદહ તલાય સોર્સ, અસઈપોર્સ ચ વજ્જિા II ૨૩ II આ ગાથામાં ૫ સમાન્યકર્મ બતાવેલ છે. તે પણ પાપયુક્ત હોવાથી ત્યજવાયોગ્ય છે. (૧૧)યંત્રપિલણકર્મ =ઘંટી-ચરખા-ઘાણી-મિલ ચલાવવાં, અથવા ૧ કઠિયારા = લાકડાં કાપી લાવી વેચનાર. Jain Education International પરિક સૂત્ર - ૧૫૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy