________________
તમ-તિમિર-પાલ-વિદ્ધસણસ, સુર-ગણ-નરિદ-મહિસા સીમા-ધરસ વંદે, પફોડિઅ-મોહ-જાલસ II ૨ || જાઇ-જરા-મરણ-સોગ-પણાસણરસ, કલ્યાણ-પુફખલ-વિસાલ-સુહાવહરસ | કો દેવ-દાણવ-નરિદ-ગણશ્ચિઅસ, જન્મરસ સારમુવલભ કરે પમાય || ૩ સિદ્ધ ભો ! પચઓ ણમો જિણમએ, નદી સયા સંમે | દેવં નાગ-સુવા-કિન્નર-ગણ-રસ્તાક્યુઅ-ભાવએિ . લોકો જલ્થ પઇઠિઓ જગમિણ, તેલુકકમથ્યાસુર | દખ્ખો વઉ સાસઓ, વિજ્યઓ વઉ |૪ || સુઅરસ ભગવઓ કરેમિ કાઉસગ્ગ. વંદણ વરિઆએ. II
આ સૂત્રમાં શ્રુતજ્ઞાનની સ્તુતિ છે, તેથી આ સૂત્રનું બીજું નામ “શ્રુતસ્તવ” પણ છે. ચારે ગાથાના અર્થો આ પ્રમાણે છે.
અર્ધ પુષ્કકવર દ્વીપ, ઘાતકીખંડ તથા જંબુદ્વીપ એમ કુલ અઢી દ્વીપમાં આવેલાં પાંચ ભરતક્ષેત્રો, પાંચ ઐરાવતક્ષેત્રો અને પાંચ મહાવિદેહ ક્ષેત્રો એમ કુલ ૧૫ કર્મભૂમિમાં શ્રુતધર્મની આદિ કરનારા, એવા તીર્થકરોને હું પ્રણામ કરું છું. આવા
અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનારું, દેવોના સમૂહ વડે તથા રાજાઓ વડે પૂજાએલું, મર્યાદાઓને બતાવનારું, અને મોહની જાળને તોડી નાખનારું એવું ભગવાનનું જે શ્રુતજ્ઞાન (આગમ) તેને હું વંદન કરું છું. ૨
જન્મ, ઘડપણ, મરણ અને શોકનો નાશ કરનારા, પુષ્કળ કલ્યાણ | અને વિશાળ સુખને આપનારા, દેવ-દાનવ અને મનુષ્યોના રાજાઓ વડે પૂજાએલા, એવા ધૃતધર્મના સારને પામીને ક્યો મનુષ્ય પ્રમાદ કરે ? || ૩ || હે ભવ્યજીવો ! આ જગતમાં શ્રેષ્ઠ તરીકે સિદ્ધ થઈ ચૂકેલા,
આ જ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org