________________
अविलुत्त-विहव-सारा, तुह नाह पणाम-मत्त-वावारा | ववगय-विग्घा सिग्धं, પત્તા ફિય-ચ્છિયું તાજું T૧૧TI
તમને પ્રણામ માત્રનો વ્યવહાર કરનારા, નથી લુંટાયો વૈભવનો સાર જેનો એવા અને દૂર થયાં છે વિપ્નો જેનાં એવા તે મનુષ્યો હે નાથ ! તત્કાળ પોત-પોતાના હૃદયને ઈચ્છિત સ્થાનને પામે છે. ||૧૧||
Avilutta-Vihava-Sārā, Tuha Nāha Panāma-Matta-Vāvārā ! Vavagaya Vigghā Siggham, Pattā Hiya-Icchiyam Thāṇam || 11 ||
.....People who have merely tried to pray you, people whose essential prosperity is not stolen away and people whose obstacles have been removed, attain to the desired place. IITUTI પાંચમું સ્મરણ-૪૭
Fifth Invocation-47
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org