________________
अडवीसु भिल्ल-तक्कर,
પુર્નિવ-સદૂત-સદ-મીમાસુ । મય-વિદુર-વુન્ન-હ્રાયરઉજ્જૂરિય-પયિ-સત્યાસુ ||૧૦||
ભિલ્લલોકો (પલ્લિવાસી), ચોરલોકો, વનવાસી પ્રાણીઓ, તથા વાઘ, સિંહ વગેરે પશુઓના ભયજનક શબ્દોથી ભયંકર બનેલી એવી અટવીઓમાં, તથા ભયથી આકુલવ્યાકુલ થયેલા, કંપતા (થરથરતા), અને કાયર (બીકણ) એવા મુસાફરોના સાર્થો જેમાં લુંટાયા છે એવી ભયંકર અટવીઓમાં પણ... ।।૧૦।
Adavisu Bhilla-Takkara, Pulinda-Saddula-Sadda-Bhimāsu |
Bhaya-Vihura-Vunna-Kāyara Ulluriya-Pahiya-Satthāsu || 10 ||
O Lord! Even in the midst of dangerous forests, which are made frightful by the terrifying cries of the forest dwelling tribes; of thieves, wild-animals like liger, the lion, etc. and in which the groups of timid and trembling travellers are looted... ||10||
પાંચમું સ્મરણ-૪૬
Fifth Invocation-46
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org