________________
पज्जलिआनल-नयणं, दूर-वियारिअ-मुहं महाकायं । નિદ-નિરસ-ઘાય-વિનિમ, ડું-મસ્થનામોä T૧૨TI
पणय-ससंभम-पत्थिव, નE--માળિવ-પતિ-પતિમરસ | तुह वयण-पहरणधरा, सीहं कुद्धं पि न गणंति ।।१३।।
પ્રજ્વલિત અગ્નિ સરખા લાલચોળ નેત્રવાળા, અત્યંત ફાડ્યું છે મુખ જેણે એવા, પ્રચંડ છે કાયા જેની એવા, નખો રૂપી વજના ઘા વડે વિશેષે વિદાર્યો છે હાથીઓના ગંડસ્થળનો વિસ્તાર જેણે એવા.... II૧૨ll
ક્રોધાયમાન સિંહને પણ, હે પ્રભુ ! તમને નમસ્કાર કરનારા અને તે નમસ્કાર માટે અધીરા બનેલા એવા રાજાઓના નખરૂપી મણિ અને માણેકમાં પડ્યું છે પ્રતિબિંબ જેનું એવા તમારાં વચનો રૂપી શસ્ત્રોને ધારણ કરવાવાળા મનુષ્યો ગણકારતા નથી. સારાંશ કે તમારાં વચનો જેના હૈયે વસ્યાં છે તેઓ આવા પ્રકારના ક્રોધાયમાન સિંહને પણ ગણતા નથી. /૧૩ પાંચમું સ્મરણ-૪૮
Fifth Invocation-48
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org