________________
ॐ स नमो विप्पोसहि - पत्ताणं संतिसामिपायाणं । झौं स्वाहा मंतेणं सव्वासिवदुरिअहरणाणं ।।२।।
વિમૂડૌષધિ (આદિ) લબ્ધિઓને પામેલા, અને ઝૌ તથા સ્વાહા જેવા મંત્રાક્ષરો દ્વારા સર્વ ઉપદ્રવ અને પાપને હરનારા એવા શ્રી શાન્તિનાથ પરમાત્માના ચરણકમળોને 3ૐ એવા મંત્રારપૂર્વક (વારંવાર) નમસ્કાર હોજો || ૨ || જેનાં વિષ્ટા અને મૂત્ર ઔષધિરૂપ છે. વિષ્ટા અને મૂત્રના સ્પર્શમાત્રથી જીવના સર્વ રોગો ચાલ્યા જાય છે. તે વિમૂડૌષધિલબ્ધિ કહેવાય છે.
Aum Sa Namo Vippōsahi - Pattānam Santisāmi Pāyānam ! Zraum Svāhā Mantēņam Savvāsiva Duriaharaņāņam 11 2 ||
I repeatedly offer my obeisance, chanting Aum, to Lord Sāntinātha, who has spiritual powers (Labdhi) such as Viprudausadhi, etc., and endowed with the power of removing all calamities when they are. propitiated with the chanting of 'Zraum' and 'Svãha'. Note : He is called 'Viprudausadhilabdhi' whose excreta and urine have medicinal powers to remove physical ailments of living beings. || 2 || ત્રીજુ સ્મરણ-૯
Third Invocation-9
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org