________________
શ્રી સંતિકરં સ્તોત્ર (સ્મરણ) ત્રીજું સ્મરણ
संतिकरं संतिजिणं,
जगसरणं, जयसिरीइ दायारं ।
समरामि भत्तपालग,
.
निव्वाणीगरुडकयसेवं ||१||
શાન્તિના કરનારા, જગતને શરણ આપનારા, વિજયરૂપી લક્ષ્મીનું દાન કરનારા, ભક્ત જીવોનું પાલન કરનારા, અને નિર્વાણી નામની દેવી તથા ગરૂડ નામના દેવ વડે કરાયેલી છે સેવા જેમની એવા શાન્તિનાથ પરમાત્માને (પ્રતિદિન) સ્મરૂં છું. ॥૧॥
Invocation Three
Santikaram Stotra (Invocation)
Santikaram Santijiņam,
Jagasaranam, Jayasirii Dāyāram I
Samarāmi Bhattapālaga, Nivvāni Garudakaya Sēvam || 1 ||
Jain Education International
I remember and chant the name of Lord Sanatinātḥā, who is (1) peaceful, (2) protector, (3) victorious, (4) donates wealth, (5) supports all devotees, and (6) who is served by godess Niravāni as well as god Garuda. || 1 ||
ત્રીજુ સ્મરણ-૮
Third Invocation-8
For Private & Personal Use Only
www.jainelibrary.org