________________
ॐ संति नमुक्कारो, खेलोसहिमाइलद्धिपत्ताणं । सौँ ह्रीं नमो सव्वोसहि
पत्ताणं च देइ सिरिं ||३|| - ૐ એવા મંત્રાક્ષર પૂર્વક શાન્તિનાથ ભગવાનને કરાયેલો નમસ્કાર લેખૌષધિ આદિ લબ્ધિઓને પામેલા મહર્ષિઓને અને સૌ તથા હીં એવા બે મંત્રાક્ષરો પૂર્વક શાન્તિનાથ ભગવાનને કરાયેલો નમસ્કાર સર્વોષધિ આદિ લબ્ધિઓને પામેલા મહર્ષિઓને તુરત આત્મલક્ષ્મી (કેવલજ્ઞાનાદિ રૂપ આત્મલક્ષ્મી) આપે છે ||૩|| જેનું ચૂક ઔષધિ રૂપ હોય તે શ્લેષ્મૌષધિ, અને શરીરમાંથી નીકળતા સર્વ પદાર્થો જેના ઔષધિ રૂપ હોય તે સર્વોષધિ કહેવાય છે.
Aum Santi Namukkāro, Khēlosahi Māi Ladhdhipattāṇam 1 Saum Hrim Namo Savvõsahi,
Pattānam Ca Dēi Sirim 11 3 11 I bow to Lord Sānatinātha by chanting Aum, which instantly bestows upon the great sages, who are blessed with spiritual powers that make their phlegmatic humour to serve the purpose of curative medicines, the grace or glory of the Soul (in the form of Supreme knowledge) and the obeisance offered to Lord Sānatinātha with the utterance of the two mystical syllables, viz. "Saum" and "Hrim", imparts such grace of the soul to those great sages who have obtained the miraculous powers of all herbal remedies in their body excreta. II 3 11 Note : Those men whose cough has turned into medicines are called sleshmoshadhi and whose excreta has become a remedy are called as 'Sarvaushadhi'.
ત્રીજુ સ્મરણ-૧૦
Third Invocation-10
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org