________________
उच्चैरशोकतरुसंश्रितमुन्मयूखमाभाति रूपममलं भवतो नितान्तम् । स्पष्टोल्लसत्किरणमस्ततमोवितानम् વિવું પરિવ પયોધપાર્શ્વવર્તિ Iીર૮TI
ઊંચા અશોકવૃક્ષને આશ્રય કરીને રહેલું ઊર્ધ્વગામી કિરણોવાળું આપનું નિર્મળ રૂપ, વાદળાંઓની સમીપ રહેલા, સ્પષ્ટપણે દેદીપ્યમાન કિરણોવાળા અને અંધકારના સમૂહનો નાશ કરનારા એવા સૂર્યના બિમ્બ જેવું અત્યંત શોભે છે. ૨૮
Uccairaśõkatarusamsritamunmayūkha Mābhāti. Rūpamamalam Bhavato Nitāntam! Spastollasatkiraṇamastatamõvitānam Bimbam Ravēriva Payodharapārsvavarti 1128||
He describes Lord Rishabha's grandeur : Thy defectless (perfect) figure which has resorted to the lofty Ashoka tree and from which lustre emanates shines in full affluence like the disc of the sun lying adjacent to a cloud - the disc which possesses clear and splendid beams and which has dispelled the mass of darkness. 1128|| સાતમું સ્મરણ-૧૩૫
Seventh Invocation-135
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org