________________
को विस्मयोत्र यदि नाम गुणैरशेषैः त्वं संश्रितो निरवकाशतया मुनीश ! |
दोषैरुपात्तविविधाश्रयजातगर्वैः
स्वप्नान्तरेपि न कदाचिदपीक्षितोसि ||२७||
પ્રાપ્ત થયેલા વિવિધ પ્રકારના સ્થાનને કારણે ઉત્પન્ન થયેલ ગર્વયુક્ત દોષો વડે સ્વપ્નમાં પણ તમે (શુદ્ધ સ્વરૂપમાં) જોવાયેલા નથી એવા હે મુનિઓના સ્વામિ ! અન્યત્ર સ્થાન ન મળવાથી અશેષ ગુણો વડે તમે આશ્રય કરાયા છો. એમાં શું આશ્ચર્ય છે ? ।।૨૭ાા
Kō Vismayōtra Yadi Nama Guṇairaśēṣaiḥ Tvam Samśritō Niravakāśatayā Munisa ! |
Dōşairupātavividhāśrayajātagarvaiḥ Svapnāntarōpi Na Kadācidapiksitōsi || 27 ||
He declares Lord Rishabha as the sole abode of virtues.
Oh Lord of the ascetics! What wonders is there if Thou art wholly resorted to by all the virtues and that Thou art not seen even in a dream by vices which ae puffed up with pride owing to the manifold shelter that they found elsewhere. ||27||
સાતમું સ્મરણ-૧૩૪
Jain Education International
Seventh Invocation-134
For Private & Personal Use Only
www.jainelibrary.org