________________
सिंहासने मणिमयूखशिखाविचित्रे विभ्राजते तव वपुः कनकावदातम् । बिम्बं वियद्विलसदंशुलतावितानं तुंगोदयाद्रिशिरसीव सहस्त्ररश्मेः ।। २९ ।।
જેમ આકાશમાં દૈદિપ્યમાન કિરણોરૂપી લતામંડપવાળું ઉભુંગ એવા ઉદયાચલ પર્વતના શિખર પર રહેલું સૂર્યનું બિમ્બ શોભે છે તેમ રત્નોના કિરણોના અગ્રભાગ વડે ચિત્ર વિચિત્ર સિંહાસન ઉપર તમારૂં સુવર્ણ જેવી કાંતિવાળું શરીર શોભે છે. I૨૯॥
Simhāsanē Maṇimayūkhaśikhavicitrē Vibhrājatē Tava Vapuḥ Karanakāvadātam | Bimbam Viyadvilasadamśulatāvitānam
Tumgōdayādrißirasiva Sahasraraśmāh II 29 II
The body (resting) on the lion-throne variegated by the radiance of the pencil of rays of jewels and beautiful (yellow) like gold, shines like the disc of the sun on the high summit of the sun-rise mountain, the disc having collection of its branch-like rays spreading in the sky. ||29||
સાતમું સ્મરણ-૧૩૬
Jain Education International
SeventhInvocation-136
For Private & Personal Use Only
www.jainelibrary.org