SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિ સમુચ્ચય વ-ભાવ-પદાર્થ છે. એટલે કે વસ્તુનો થયેલો નાશ એક ક્ષણમાત્ર જ હોવા રૂપે છે. તો પછી દ્વિતીયાવિક્ષોઽસ્થતÎ= એટલે કે તે ક્ષણમાત્રસ્થિતિવાળો ભાવ હોઇને બીજી વગેરે ક્ષણોમાં તે નાશની સ્થિતિ (સત્તા) ન હોય, અને તે રીતે તેનામાં તત્=પણ ક્ષણમાત્ર હોવાપણું ઘટી શકે. પરંતુ તેમ સ્વીકારવા જતાં ઉપર કહેલા દોષો પાછા આવી જશે. તે કઇ રીતે ? તે હવે દર્શાવે છે. ૫૩૨ અન્ય-ધિષ્ઠતમાવસ્ય=આ પ્રસ્તુત ભાવનું (મૂળ પદાર્થના સત્પણાનું પણ ત=આ ક્ષણસ્થિતિધર્મકત્વ જ યુખ્યતે-ઘટશે. કારણ કે જેમ પ્રથમ સમયનું સત્પણું શ્રેણિક હોવાથી ક્ષણસ્થિતિધર્મા હતું. તેથી બીજાક્ષણમાં તેનો નાશ સ્વીકાર્યો. પરંતુ તે નાશ પણ ક્ષણસ્થિતિધર્મા જ હવે તમે સ્વીકારો છો. તેથી નાશ સદા ન રહેવાથી પુનઃ સત્પણું આવશે. પરંતુ તે સત્ પણ પ્રથમક્ષણના સત્ત્ની જેમ ક્ષણસ્થિતિધર્મક જ ઘટશે. તથા ચ-તેમ થવાથી ઉપર કહેલા દોષો પુનઃ આવશે જ. તે દોષોનું ઉલ્લંઘન થશે નહીં. कथमित्याह ઉપરોક્ત દોષોનું અનુલ્લંઘન કેવી રીતે આવે તે સમજાવે છે કેक्षणस्थितौ तदैवास्य, नास्थितिर्युक्त्यसङ्गतेः । न पश्चादपि सेत्येवं, सतोऽसत्त्वं व्यविस्थतम् ॥ १९७ ॥ ગાથાર્થ મને ક્ષણસ્થિતિવાળું માન્યે છતે તે વિક્ષિત સમયમાં આ સત્ વસ્તુની અસ્થિતિ ઘટશે નહીં. કારણ કે તેમ માનવામાં યુક્તિની સંગતિ થતી નથી. પાછળના સમયમાં પણ તે અસ્થિતિ ઘટશે નહીં. આમ થવાથી સત્ નું અસત્યણું (અપૂર્વ-નવું) ઉત્પન્ન થયું એમ સિદ્ધ થયું અને એમ થવાથી ગાથા ૧૯૫-૧૯૬માં કહેલા દોષો આવે જ છે. || ૧૯૭ | ગાથા : ૧૯૬-૧૯૭ = 11 भावस्यैव, ટીકા-‘ક્ષસ્થિતો’ માં, “તત્વ' વિક્ષિતક્ષને “સ્ય” વિક્ષિત‘નાસ્થિતિ: ' कुत इत्याह-‘“युक्त्यसङ्गतेः " तदैवास्थितिविरोधादिति युक्तिः । ‘'ન પશ્ચાપિ’’ દ્વિતીયક્ષો, ‘'મા' સ્થિતિને યુવલ્યમઙ્ગ તેવ, ''તાવસ્થિતૌ તસ્થિતિવિરોધાવિત્તિ'' યુક્તિઃ । " इत्येवं सतोऽसत्त्वं व्यवस्थितम्" । ततश्च सतोऽसत्त्वे तदुत्पाद इत्याद्यनुवर्तत एवेति ॥ १९७॥ : Jain Education International વિવેચન : - ભાવાત્મક સર્વે વસ્તુઓને “ક્ષણમાત્રની સ્થિતિ વાળી માન્યે છતે એટલે કે કોઇ સત્ પદાર્થ તે વિક્ષિત એક ક્ષણ માત્ર જ સ્થિતિવાળો છે. એમ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy