SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૧૯૪-૧૯૫ યોગદષ્ટિ સમુચ્ચય પ૨૯ સ=જ છે. અને ઉત્તરક્ષણમાં અપૂર્વજ ઉત્પન્ન થાય છે એમ તમે માનો છો. તે પણ પરસ્પર વિરુદ્ધ જ છે. કારણ કે જે સર્વથા અસત્ પણ હોય અને ઉત્પન્ન પણ થાય એ પરસ્પર વિરોધી હોવાથી આ રીતે પણ તમને વિરુદ્ધવચનનો દોષ આવે જ છે. આ પ્રમાણે બૌદ્ધમતમાં (એકાન્તવાદ હોવાથી) ગ્રંથકાર દોષો જણાવે છે. ૧૯૪૫ तद्भावनायैवाहઉપરોક્ત દોષોની ભાવના માટે (વિસ્તારથી સમજાવવા માટે) કહે છે. सतोऽसत्त्वे तदुत्पादस्ततो नाशोऽपि तस्य यत् । तन्नष्टस्य पुनर्भावः, सदा नाशे न तत्स्थितिः ॥ १९५॥ ગાથાર્થ = સત્ વસ્તુનો બીજી ક્ષણમાં અસદ્ભાવ માન્ય છતે “તે અસનો ઉત્પાદ” થશે. ત્યારબાદ જેથી તેનો નાશ પણ થશે તેથી નષ્ટ એવા તેનો પુનર્ભાવ (ફરીથી ઉત્પત્તિ) થશે. અને જો સદા નાશ જ માનશો તો તે પદાર્થની સ્થિતિ જ રહેશે નહીં. ૧૯૫ll ટીકા -“સંત” માવી, “મારૂં” ગ્રુપમાને, સ વ ન મવતિ इति वचनात् । किमित्याह-"तदुत्पादः" इत्यसत्त्वोत्पादः कादाचित्कत्वेन । "ततः" उत्पादात्, “नाशोऽपि तस्य' असत्त्वस्य यदुत्पत्तिमत्तदनित्यं इति વર્તી | “ ” ચશ્મા “ત' તક્ષાત્ “નBચ'' સર્વથ, “પુનમવ:” तेनैव रूपेण सदसत्त्वविनाशान्यथानुपपत्तेः । अथ नाशो नाशात्मना भावात्प्राक्पश्चाच्चावस्थित एव, एतदाशङ् क्याह-"सदा नाशे" अभ्युपगम्यमाने । વિપત્યા -“ર સ્થિતિઃ 'વિવશતક્ષોઈપ તન્નતિ ૨૨ | વિવેચન :- ઉપરના શ્લોકમાં બૌદ્ધદર્શનની માન્યતાનું જે ખંડન કરવામાં આવ્યું છે, તે જ વાત યુક્તિપૂર્વક ગ્રંથકારશ્રી આ શ્લોકમાં વિસ્તારથી સમજાવે છે કે હે બૌદ્ધ ! જો તું સર્વ પદાર્થને ક્ષણિક જ (ક્ષણમાત્રસ્થિતિધર્મા) માને છે. તો તે પદાર્થ પ્રથમ ક્ષણમાં સત્ થશે અને બીજી ક્ષણમાં અસત્ થશે. કારણ કે- “સ ઇવ ન મવતિ રૂતિ વઢના'' તે જ પદાર્થ બીજી ક્ષણમાં વર્તતો નથી, એવું તમારું શાસ્ત્રવચન છે. આવી માન્યતા ધારણ કરવાથી શું દોષ આવશે? એવું હે બૌદ્ધ! જો તું પૂછે છે? તો સાંભળયો. ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy