SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૦૫ અત વ નભિજ્ઞાન્યાદ-મહાત્મા પુરુષોએ સત્સંગ અને આગમ શ્રવણવડે આ પદ જીતવું જોઇએ. આ પ્રમાણે ઉપર કહેવામાં આવ્યું છે તેથી જ હવે જયનાં લિંગો કહે છે ગાથા : ૮૬ ગાથાર્થ = આ અવેધસંવેદ્યપદ જીતાયે છતે મનુષ્યોનો કુતર્ક રૂપી વિષમ એવો ગ્રહ પોતાની મેળે જ નક્કી (નિયમા) અત્યન્તપણે નિવૃત્તિ પામે છે. ૮૬॥ ટીકા -‘નવમાને નિયમાટેતસ્મિન્નવેદ્યસંવેદ્યપ?' મહામિથ્યાત્વનિવન્યને પશુવાવિશવાવ્યું ‘‘તત્ત્વત: ''-પરમાર્થેન, ‘‘તૃળાં’’-પુંમાં ‘‘નિવર્તતે, સ્વત: आत्मनैवाऽपरोपदेशेन, निमित्ताभावे नैमित्तिकाभावात् 'અત્યન્ત' नितरां - सम्यग्ज्ञानयोगात्, आगमप्रामाण्यावगमात्, हेतुत्वेन ग्रह इव ग्रहः ॥ ८६ ॥ ‘‘તવિષમપ્રશ્નો’’-દૃષ્ટાપાય "" जीयमाने च नियमादेतस्मिंस्तत्त्वतो नृणाम् । निवर्तते स्वतोऽत्यन्तं कुतर्कविषमग्रहः ॥८६॥ ટીકાનુવાદ :- તીવ્ર મિથ્યાત્વમોહનો ઉદય છે કારણ જેમાં એવું અને “પશુતા” આદિ અસાર-તુચ્છ શબ્દોથી વાચ્ય એવું આ અવેદ્યસંવેદ્યપદ જિતાતે છતે તાત્ત્વિકપણે અર્થાત્ પારમાર્થિક રીતે પુરુષોમાં રહેલો “કુતર્ક” રૂપી ભયંકર ગ્રહ (ભૂત) સ્વયં પોતાની મેળે જ અત્યન્તપણે નિયમા નીકળી જ જાય છે. અવેધસંવેદ્યપદનાં બે વિશેષણો ટીકામાં આપ્યાં છે. પહેલું વિશેષણ એ છે કે તીવ્ર મિથ્યાત્વમોહનીય કર્મ જ્યારે જ્યારે ઉદયમાં આવે છે ત્યારે ત્યારે તેનો પ્રતાપ જ એવો હોય છે. કે આ જીવને હેયમાં ઉપાદેયબુદ્ધિ કરાવે અને ઉપાદેયમાં હેયબુદ્ધિ કરાવે. અર્થાત્ ઉલટી બુદ્ધિ કરાવે, શરીરાદિ જે પદાર્થો અનાત્મસ્વરૂપ છે તેમાં જ આત્મબુદ્ધિ કરાવે, તેનાં જ સુખોને સુખ અને તે શરીરનાં દુ:ખોને જ દુઃખ માનીને વર્તે આવી ઉલટી બુદ્ધિ એ જ અવેદ્યસંવેદ્યપદ છે. Jain Education International "" આ પદ મિથ્યાત્વના ઉદયના કારણે આવે છે. તથા ઉલટી બુદ્ધિ રૂપ હોવાથી આ પદ જીવને વિવેકશૂન્ય બનાવે છે. તેથી જ “પશુતા”- જડતા-મૂર્ખતા-અજ્ઞાનદશા જ જાણે હોય એવા તુચ્છ શબ્દોથી બોલાવવા યોગ્ય આ પદ કહેવાય છે. આવા પ્રકારના આ પદકાલે જીવ સત્ત્ને અસત્, અસત્ત્ને સત્, ભિન્ના-ભિન્નને એકાન્તે ભિન્ન અથવા એકાન્તે અભિન્ન, આત્મામાં અનાત્મબુદ્ધિ અને અનાત્મામાં આત્મબુદ્ધિ ઇત્યાદિ ચો. ૨૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy