SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૭૭ પાંચમો કર્મગ્રંથ ૩૨૯ સ્વતંત્ર પણે રહેલા કોઇપણ એક પરમાણુમાં ૧ વર્ણ, ૧ ગંધ, ૧ રસ અને પરસ્પર અવિરોધી ર સ્પર્શ (સ્નિગ્ધ-શીત, સ્નિગ્ધ-ઉષ્ણ, રૂક્ષ-શીત, રૂક્ષ-ઉષ્ણ આ ચાર યુગલમાંથી કોઇપણ એક યુગલવાળા ૨ સ્પર્શ) હોય છે. સ્કંધોની બાબતમાં બે જાતના સ્કંધો હોય છે. (૧) બાદર પરિણામી-ચક્ષુર્ગોચર, અને (૨) સૂક્ષ્મપરિણામી ચક્ષુથી અગોચર, તેમાં વર્ણ-ગંધ-રસ અને સ્પર્શની બાબતમાં આ પ્રમાણે સમજવું, બાદર પરિણામી સ્કંધો આઠ સ્પર્શવાળા છે. અને સૂક્ષ્મ પરિણામી સ્કંધો ચાર સ્પર્શવાળા છે. વર્ણ-ગંધ-રસના સર્વે ભેદો બને જાતના સ્કંધોમાં હોય છે. સ્વોપજ્ઞ ટીકામાં સાક્ષીભૂત આવી ગાથા છે કે – पंचरस पंचवन्नेहिं, परिणया अट्ठफास दोगन्धा । जीवाहारगजोगा, चउफासविसेसिया उवरिं ॥ १ ॥ આ પ્રમાણે વર્ણાદિ જાણવા. ૭૬ इक्किक्कहिया सिद्धाणंतंसा अंतरेसु अग्गहणा । सव्वत्थ जहन्नुचिया, नियणंतं साहिया जिट्ठा॥ ७७॥ (एकैकाधिकास्सिद्धानन्तांशा अन्तरेष्वग्रहणाः। सर्वत्र जघन्योचिता निजानन्तांशाधिका ज्येष्ठा ॥७७॥) રૂદિય=એક એક પ્રદેશ અધિક, સિદ્ધviતંસા =સર્વસિદ્ધો કરતાં અનંતમા ભાગે અધિક, અંતરેહુ મહUTEવચમાં વચમાં અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા, બ્ર=સર્વઠેકાણે, દરિયા=જઘન્ય ગ્રહણ યોગ્ય વર્ગણાથી, નિયતંસાદિયા= પોતાના અનંતમા ભાગે અધિક કરીએ તો, નિ= ઉત્કૃષ્ટ વર્ગણા થાય છે. પાછા ગાથાર્થ-એક એક પ્રદેશ અધિક એવી અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાઓ (ગ્રહણ પ્રાયોગ્યની) વચમાં વચમાં સિદ્ધના અનંતમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy