SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૬૦ પાંચમો કર્મગ્રંથ કેવલી વિના ૧ થી ૬ ગુણઠાણાવાળા જીવોને સાતા અને અસાતા બન્ને પરાવર્તમાનપણે બંધાતી હોવાથી વધારેમાં વધારે સતતબંધ અંતર્મુહૂર્ત માત્ર જ હોઈ શકે છે. તેથી વધારે નહીં. ॥ ૫૯॥ जलहिसयं पणसीयं परघुस्सासे पणिंदितसचउगे । बत्तीसं सुहविहगइ पुमसुभगतिगुच्चचउरंसे ॥ ६० ॥ (जलधिशतं पञ्चाशीत्यधिकं पराघातोच्छ्वासयोः पञ्चेन्द्रियत्रसचतुष्के । द्वात्रिंशदधिकं शुभविहायोगतिपुरुषसौभाग्यत्रिकोचैस्समचतुरस्रे ॥६०॥) એકસો સાગરોપમ, પળસીય પંચાશી અધિક, परघुस्सासे પરાઘાત અને ઉચ્છ્વાસને વિષે, પiિતિભવો પંચેન્દ્રિયજાતિ અને ત્રસ ચતુષ્કને વિષે વીi = બત્રીસ અધિક, सुहविहगइपुमसुभगतिगुच्चचउरंसे શુભવિહાયોગતિ, પુરુષવેદ, સૌભાગ્યત્રિક, ઉચ્ચગોત્ર અને સમચતુરસ સંસ્થાનમાં ૬૦॥ जलहिसयं = = ૨૪૯ = Jain Education International ગાથાર્થ= પરાઘાત, ઉચ્છવાસ, પંચેન્દ્રિયજાતિ અને ત્રસચતુષ્કમાં ૧૮૫ સાગરોપમ અને શુભવિહાયોગતિ, પુરુષવેદ, સૌભાગ્યત્રિક, ઉચ્ચગોત્ર અને સમચતુરસ્ર સંસ્થાનમાં ૧૩૨ સાગરોપમ સતતબંધ હોય છે. II૬૦ = વિવેચન= પરાઘાત ઉચ્છવાસ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્તા અને પ્રત્યેક આ સાત પ્રકૃતિઓનો નિરંતરબંધ ૧૮૫ સાગરોપમ જાણવો. આ ૭ પ્રકૃતિઓની પ્રતિપક્ષી પ્રકૃતિઓ આટલો કાળ (ગાથા ૫૬માં જણાવ્યા પ્રમાણે) બંધાતી નથી. તેથી પ્રતિપક્ષી પ્રકૃતિઓના બંધનો વિરહ હોવાથી આ સાત પ્રકૃતિઓ નિરંતરપણે અવશ્ય બંધાય જ છે. For Private & Personal Use Only પરાધાત અને ઉચ્છ્વાસ પર્યાપ્ત પ્રાયોગ્યની સાથે બંધાય છે. ગાથા ૫૬માં સ્થાવર ચતુનો (તેમાં અપર્યાપ્તનામકર્મનો) આટલો અબંધકાળ કહેલ હોવાથી ત્યાં સુધી પર્યાપ્તા પ્રાયોગ્ય જ બંધ થાય છે અને ત્યાં પરાઘાત, ઉચ્છવાસ નિયમા બંધાય જ છે. ગાથા ૫૬માં કહ્યા www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy