________________
ગાથા : પ૩-૫૪
૩-૧૪
પાંચમો કર્મગ્રંથ
૨૨૩ ,
(૩) તેનાથી અપર્યાપ્તા બેઇન્દ્રિયજીવનો જઘન્યયોગ અસંખ્યગુણ. (૪) તેનાથી અપર્યાપ્તા તે ઇન્દ્રિયનો જઘન્યયોગ અસંખ્યગુણ. (૫) તેનાથી અપર્યાપ્તા ચઉરિન્દ્રિયનો જઘન્યયોગ અસંખ્યગુણ. (૬) તેનાથી અપર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિયનો જઘન્યયોગ અસંખ્યગુણ. (૭) તેનાથી અપર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયનો જઘન્યયોગ અસંખ્યગુણ. (૮) તેનાથી અપર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યગુણ, (૯) તેનાથી અપર્યાપ્તા બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યગુણ. (૧૦) તેનાથી પર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યગુણ. (૧૧) તેનાથી પર્યાપ્યા બાદ એકેન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યગુણ. (૧૨) તેનાથી પર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યગુણ. (૧૩) તેનાથી પર્યાપ્તા બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યગુણ. (૧૪) તેનાથી અપર્યાપ્તા બેઈન્દ્રિય જીવનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યગુણ. (૧૫) તેનાથી અપર્યાપ્તા તેઈન્દ્રિય જીવનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યગુણ. (૧૬) તેનાથી અપર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યગુણ. (૧૭) તેનાથી અપર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યગુણ. (૧૮) તેનાથી અપર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યગુણ. (૧૯) તેનાથી પર્યાપ્તા બેઈન્દ્રિય જીવનો જઘન્ય યોગ અસંખ્યગુણ. (૨૦) તેનાથી પર્યાપ્તા તેઈન્દ્રિય જીવનો જઘન્ય યોગ અસંખ્યગુણ. (૨૧) તેનાથી પર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવનો જઘન્ય યોગ અસંખ્યગુણ. (૨૨) તેનાથી પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યગુણ. (૨૩) તેનાથી પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયનો જઘન્ય યોગ અસંખ્યગુણ. (૨૪) તેનાથી પર્યાપ્ત બેઈન્દ્રિય જીવનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યગુણ. (૨૫) તેનાથી પર્યાપ્તા તેઈન્દ્રિય જીવનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યગુણ. (૨૬) તેનાથી પર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યગુણ. (૨૭) તેનાથી પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યગુણ. (૨૮) તેનાથી પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યગુણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org