________________
ગાથા : પ૩-૫૪
પાંચમો કર્મગ્રંથ
૨૧૭
(सूक्ष्मनिगोदादिक्षणेऽल्पयोगो बादरस्य च विकलासंज्ञिसंज्ञिनः । अपर्याप्तस्यजघन्यःप्रथमद्विकस्य गुरु: पर्याप्तस्यहस्वेतरोऽसंख्येयगुणः ॥५३॥ असमाप्तत्रसस्योत्कृष्टः पर्याप्तस्य जघन्येतर एवं स्थितिस्थानानि । अपर्याप्तेतरयोः संख्येयगुणानि परमपर्याप्तद्वीन्द्रियस्यासंख्येयगुणानि ।।५४ ॥
સુહુનિયાફgT = સૂક્ષ્મનિગોદીયા જીવને ઉત્પત્તિના પ્રથમસમયમાં ગણગો = અલ્પયોગ હોય છે. વાયર વિપત્નિડેમામ = બાદર એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી અને સંજ્ઞી, મUM ૬ = અપર્યાપ્તાનો જઘન્ય યોગ પમ = પહેલા બેનો ઉત્કૃષ્ટ, સિંગર = પર્યાપ્તાનો જઘન્ય અને ઉત્કૃષ્ટ, સંવમુનો = અસંખ્યાતગુણો છે. અસમતસુકમોસો = અપર્યાપ્તા ત્રસનો ઉત્કૃષ્ટ, પન્ન હનિય પર્યાપ્તાનો જઘન્ય અને ઉત્કૃષ્ટ, વ = આ પ્રમાણે, વિદ્યાપા = સ્થિતિસ્થાનો, સપનેયર = અપર્યાપ્તા અને પર્યાપ્તાના, સંgT = સંખ્યાતગુણા, પર = પરંતુ, અપાવી = અપર્યાપ્તા બેઇન્દ્રિયનાં, સંસ્થાના = અસંખ્યાતગુણાં હોય છે. પ૩-૫૪ો.
ગાથાર્થ સૂક્ષ્મનિગોદીયા જીવને ઉત્પત્તિના પ્રથમક્ષણે અલ્પયોગ હોય છે. તેનાથી બાદરએકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોનો અપર્યાપ્તાનો જઘન્યયોગ, પહેલા બેનો ઉત્કૃષ્ટયોગ, તે જ બન્ને પર્યાપ્તાનો જઘન્ય તથા ઉત્કૃષ્ટ યોગ અનુક્રમે અસંખ્યાતગુણો છે. તેનાથી અપર્યાપ્તા ત્રસનો ઉત્કૃષ્ટ, પર્યાપ્તા ટસનો જઘન્ય તથા ઉત્કૃષ્ટ અનુક્રમે અસંખ્યાતગુણો છે. એ પ્રમાણે સ્થિતિસ્થાનો પણ જાણવાં. અપર્યાપ્તા અને પર્યાપ્તાનાં અનુક્રમે સંખ્યાતગુણાં, પરંતુ અપર્યાપ્તા બેઇન્દ્રિયનાં અસંખ્યાતગુણાં સ્થિતિસ્થાનો છે. પ૩-૫૪
વિવેચન= યોગનું વર્ણન આ ગાળામાં સમજાવે છે. જેમ કષાયથી સ્થિતિ-રસ બંધાય છે. તેમ યોગથી પ્રકૃતિ અને પ્રદેશ બંધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org