SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ પાંચમો કર્મગ્રંથ ગાથા : પર ઉ. સ્થિતિસ્થાન-૧૫ [૧૯૦ ૨૧૦ ૧૪) ૧૭૦ થી ૧૮૯ ૧૩ ૧૫૧ ૧ ૬ ૯ | ૧૩૩ થી ૧૫૦ ૧૧ ૫ ૧૧૬ થી ૧૩૨, આ પંદર સ્થિતિ ૧૦ 1 ૧૦૦ થી ૧૧૫ સ્થાન કહ્યાં છે. જે અંતર્મુહૂર્ત ન્યૂન ૩૦ કોડા કોડી સાગરોપમ પ્રમાણ છે. ૫ ૩૫ થી ૪પ ૪ ૨૫ થી ૩૪] ૩ ૧૬ થી ૨૪, ૨ | ૮ થી ૧૫ જઘન્ય સ્થિતિસ્થાન ૧૫ ૧-૨-૩-૪-૫-૬-૭ • - ૧ થી ૨૧૦ સુધીનાં અધ્યવસાય સ્થાનો છે. • - દરેક સ્થિતિસ્થાને અધ્યવસાય સ્થાન બદલાય છે. માટે તમામ સ્થિતિસ્થાનોમાં આંક જુદા જુદા મુક્યા છે. • - પહેલા સ્થિતિસ્થાનનું ઉત્કૃષ્ટ અધ્યવસાય સ્થાન જ છે. તેનાથી બીજા સ્થિતિસ્થાનનું જઘન્ય અધ્યવસાય સ્થાન પણ વધારે સંક્લિષ્ટ છે. તે જણાવવા આંક પ્રથમસ્થિતિમાં ઉત્કૃષ્ટ ૭ અને બીજી સ્થિતિમાં જઘન્ય ૮ લખેલ છે. • - સ્થિતિસ્થાનમાં અધ્યવસાય સ્થાનો અધિક અધિક હોવાથી દરેકમાં એક એકનો વધારો સૂચવ્યો છે. તેથી આકાર વિષમચતુરસ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy