________________
૧૪૨
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૩૬
પોતાના બંધવિચ્છેદ કાળે ક્ષપકને બંધાય છે. અને તે “અંતર્મુહૂર્ત” માત્ર જ હોય છે.
(૨) યશ અને ઉચ્ચગોત્રની દશમા ગુણસ્થાનકના ચરમ સમયે ક્ષપકને જઘન્ય સ્થિતિ બંધાય છે. અને તે આઠ મુહૂર્ત પ્રમાણ હોય છે.
(૩) સાતા વેદનીયની પણ જઘન્યસ્થિતિ દસમે ક્ષપકને બંધાય છે અને તે ૧૨ મુહૂર્ત પ્રમાણ હોય છે. ( આ પ્રમાણે આ ગાથામાં ૧૮ પ્રકૃતિઓની જઘન્યસ્થિતિનો બંધ કહ્યો. | ૩૫
दो इगमासो पक्खो, संजलणतिगे पुमट्ठवरिसाणि। सेसाणुक्कोसाओ, मिच्छत्तठिईइ जं लद्धं ॥३६॥ (द्वावेकमासः पक्षस्संज्वलनत्रिके पुंस्यष्टवर्षाणि । શેષાામુષ્ટાત્ મિથ્યાત્વસ્થિત્યા યવ્યમ્ રૂિદ્ II)
વોડ્રામાનો = બે માસ અને એકમાસ, પક્ષો = એક પખવાડીયું, સંવત્નતિ = સંજવલન ત્રણ કષાય, પુમદ્રવરિસાળિ = પુરુષવેદનો આઠ વર્ષ, સેસા = બાકીની પ્રકૃતિઓની, ૩ = ઉત્કૃષ્ટ સ્થિતિને, મિચ્છત્ત = મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે (ભાગે છતે), નä = જે પ્રાપ્ત થાય છે. ૩૬ /
ગાથાર્થ = સંજ્વલન ક્રોધ, માન અને માયાની જઘન્યસ્થિતિબંધ અનુક્રમે બે માસ, એકમાસ અને પંદર દિવસ જાણવી. પુરુષવેદની આઠ વર્ષ સમજવી. બાકીની પ્રકૃતિઓની પોતાની ઉત્કૃષ્ટસ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગતાં જે આવે તેમાં (આગળની ૩૭મી ગાથામાં કહેવાશે તેમ) પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન કરીએ ત્યારે તે તે પ્રકૃતિઓની જઘન્યસ્થિતિ જાણવી. | ૩૬ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org