________________
ગાથા : ૨૦
પાંચમો કર્મગ્રંથ
વિના) શેષ ૨૧ પ્રકૃતિઓનો ઉદય શરૂ થાય છે. ત્યારે તેની સાથે તે ૨૧માં આનુપૂર્વી નામકર્મનો પણ વિપાકોદય શરૂ થાય છે. તેના કારણે જીવ ઉત્પત્તિ સ્થાન તરફ વળાંક લે છે. જો એક વક્રાથી ઉત્પત્તિસ્થાન આવે તો વિગ્રહગતિમાં કુલ બે સમય થાય. અને બે ત્રણ-ચાર વક્રાથી જો ઉત્પત્તિ સ્થાન આવે તો અનુક્રમે કુલ ત્રણ-ચાર અને પાંચ સમય પણ થાય છે. તે સર્વેમાં વચગાળાના અનુક્રમે ૧-ર-૩ સમય આ જીવ અણાહારી હોય છે. બૃહસંગ્રહણીમાં કહ્યું છે કે -
उज्जुगइ पढमसमये, परभवियं आउयं तहाहारो। वक्काइ बीयसमये, परभवियाउ उदयमेइ ॥३०४ ॥ इगदुतिचउ वक्कासुं, दुगाइसमएसु परभवाहारो। दुगवक्काइसु समया, इग दो तिन्नि य अणाहारा ।।३०५ ।।
આ પ્રમાણે વક્રા કરતી વખતે જ વચગાળાના ક્ષેત્રને આશ્રયીને જ આનુપૂર્વીનો ઉદય શરૂ થાય છે. તેથી ચાર આનુપૂર્વીને ક્ષેત્રવિપાકી કહેવાય છે. તે ૧૯ | હવે જીવવિપાકી અને ભવવિપાકી પ્રકૃતિઓ સમજાવે છે - घणघाइ दुगोअ जिणा, तसिअरतिग सुभगदुभगचउ सासं। जाइतिग जिअविवागा, आऊ चउरो भवविवागा॥२०॥ (घनघातिन्यो द्विगोत्रं, जिनं, त्रसेतरत्रिकं सौभाग्यदौर्भाग्यचतुष्कमुच्छ्वासम्। जातित्रिकं जीवविपाकिन्य आयूंषि चत्वारि भवविपाकिन्यः ॥२०॥)
પUવા = ઘનઘાતી કર્મોની ૪૭ પ્રકૃતિઓ, રૂમ = ગોત્ર અને વેદનીયદ્ધિક, નિVII = જિનનામકર્મ, તમિતિ = ત્રસત્રિક અને સ્થાવરત્રિક, કુમકુમરડ = સૌભાગ્ય અને દૌર્ભાગ્ય ચતુષ્ક, સારું = ઉચ્છવાસનામકર્મ, નાતિકા = જાતિત્રિક નિધિવા = જીવવિપાકી છે મા ઘરો ચારે આયુષ્ય, અવિવા=ભવવિપાકી છે. ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org