________________
થીનરનિંતિ- સ્ત્રીવેદ, પુરૂષવેદ, અને પંચેન્દ્રિયજાતિમાં,
વરમા વડ= છેલા ચાર જીવભેદો
હોય છે.
ઞળહારે- અણાહારી માર્ગણામાં, ટુસં=િ સંશિદ્ધિક, અને
જીઞપા= છ અપર્યાપ્તા,
૭૫
શબ્દાર્થ:
તે= તે આઠ જીવભેદમાંથી સુહુમઞપન્ન વિળા= સૂક્ષ્મ અપર્યાપ્તા
વિના,
Jain Education International
સાસનિ= સાસ્વાદનમાં, તો- અહીંથી આગળ, મુળે ગુણસ્થાનકોને, વુŌ કહીશ.
ગાથાર્થ :- સ્રીવેદ, પુરુષવેદ અને પંચેન્દ્રિયમાર્ગણામાં અન્તિમ ચાર જીવસ્થાનક હોય છે. અણાહારી માર્ગણામાં સંશીપર્યાપ્તા-અપર્યાપ્તા બે, અને છ અપર્યાપ્તા એમ કુલ ૮ જીવભેદ હોય છે. તે આઠમાંથી સૂક્ષ્મ અપર્યાપ્તા વિના શેષ ૭ જીવભેદ સાસ્વાદને હોય છે. હવે પછી આ જ બાસઠ માર્ગણાઓ ઉપર અમે ચૌદ ગુણસ્થાનક કહીશું. ॥ ૧૮ ૫
વિવેચન :- સ્રીવેદ, પુરુષવેદ, અને પંચેન્દ્રિયજાતિ એમ કુલ ૩ માર્ગણાઓમાં સંશી-અસંજ્ઞી પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ અન્તિમ ૪ જીવભેદ જાણવા. જો કે સિદ્ધાન્તમાં એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના સર્વે પણ જીવો અસંશી અને નપુંસક જ કહ્યા છે. એટલે સ્ત્રીવેદમાં અને પુરુષવેદમાં અસંજ્ઞી પંચેન્દ્રિયનાં બે ભેદ ઘટી શકતા નથી. તો પણ સિદ્ધાન્તનો તે પાઠ ‘‘અભિલાષા’’ રૂપ ભાવવેદને આશ્રયી જાણવો. પરંતુ સ્ત્રીઆકારે શરીર અને પુરુષાકારે શરીર મળવા રૂપ જે દ્રવ્યવેદ છે. તે અસંશીપંચેન્દ્રિયમાં પણ હોય છે. જેથી સ્ત્રીવેદ અને પુરુષવેદમાં અસંશીના બન્ને ભેદ સંભવે છે. ભગવતીસૂત્રમાં આવો પાઠ છે કે “તેનું અંતે અનિયંત્ત્વયિતિવિગોળિયા ફિલ્થિવેયા રિસર્વેય નપુંસાવેય ? શૌયમા ! નો થિયેય, નો પુસિવેયા, નપુંસાવેયત્તિ'' આ પાઠ ભાવવેદને આશ્રયી જાણવો. તથા પંચસંગ્રહની મૂલટીકામાં કહ્યું છે કે 'यद्यपि चासंज्ञिपर्याप्तापर्याप्तौ नपुंसको, तथापि स्त्रीपुंसलिंगाकारमात्रमंगीकृत्य સ્ત્રીનુંસાવુતાવિત્તિ'' આ પાઠ શરીરાકાર રૂપ દ્રવ્યવેદ આશ્રયી જાણવો. જેથી વિવાદ ન સમજવો. તથા આ સ્ત્રીવેદ અને પુરુષવેદમાં જે સંશી-અસંજ્ઞી અપર્યાપ્તા લીધા છે. તે નિયમા કરણાપર્યાપ્તા જ લેવા. કારણ કે લબ્ધિઅપર્યાપ્તા સર્વે
44
For Private & Personal Use Only
www.jainelibrary.org