SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષાયિક ૨૨૬ ત્રિસંયોગી ભાંગા-૧૦ ૧૧. ઔપથમિક ક્ષાયોપથમિક ૧૨. ઔપથમિક ક્ષાયિક ઔદયિક ૧૩. ઔપથમિક ક્ષાયિક પારિણામિક ૧૪. ઔપથમિક : લાયોપથમિક ઔદયિક ૧૫. ઔપથમિક ક્ષાયોપશમિક પારિણામિક ૧૬. ઔપથમિક ઔદયિક પારિણામિક ૧૭. ક્ષાયિક ક્ષાયોપથમિક ઔદયિક ૧૮. ક્ષાયિક ક્ષાયોપથમિક પારિણામિક ૧૯. ક્ષાયિક ઔદયિક પારિણામિક ૨૦. ક્ષાયોપથમિક ઔદયિક પારિણામિક ચતુઃસંયોગી ભાંગા-૫ ૨૧. ઔપથમિક ક્ષાયિક લાયોપથમિક ઔદાયિક ૨૨. ઔપશમિક ક્ષાયિક લાયોપથમિક પારિણામિક ૨૩. ઔપથમિક ક્ષાયિક ઔદયિક પારિણામિક ૨૪. ઔપશમિક લાયોપથમિક ઔદયિક પારિણામિક ૨૫. ક્ષાયિક ક્ષાયોપથમિક ઔદયિક પારિણામિક પાંચ સંયોગી ભાંગો ૧ ૨૬. ઔપશમિક ક્ષાયિક ક્ષાયોપથમિક ઔદાયિક પારિણામિક આ પ્રમાણે સાન્નિપાતિક ભાવના ૨૬ ભેદો થાય છે. પરંતુ આ સંસારમાં સર્વજીવોમાં થઈને તે ૨૬ માંથી ૬ જ ભાંગા સંભવે છે. ૭, ૧૯, ૨૦, ૨૪, ૨૫ અને ૨૬ આ નંબરવાળા ભાંગા જ જગતમાં ઘટે છે. શેષ ૨૦ ભાંગા ઘટતા નથી. માત્ર સંકલના રૂપે કર્યા છે જે ૬ ભાંગા સંભવે છે તેમાં ૭ નંબરનો ભાંગો સિદ્ધ પરમાત્માને, ૧૯ નંબરનો ભાંગો કેવલી ભગવાનને, અને છેલ્લો ૨૬ નંબરનો ભાંગી ક્ષાયિકસભ્યત્વી ઉપશમશ્રેણીગત મનુષ્યને, એમ એકેક સ્થાને જ હોય છે. જ્યારે બાકીના ૨૦-૨૪-૨૫ આ ત્રણ નંબરના ભાગા ચારે ગતિના જીવોમાં હોઈ શકે છે. તેથી ગતિવાર જુદા જુદા ગણીએ તો ૩ ભાંગાને ૪ ગતિથી ગુણતાં ૧૨ થાય અને એકેક - - - - - - 34, જે ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy