________________
૨૨૭
સ્થાનમાં સંભવનારા ૩ એમ કુલ ૧૫ ભાંગા સંભવે છે. આ હકિકત આગળ આવનારી ગાથામાં સમજાવે છે. ૬૬. चउ चउगइसु मीसग, परिणामुदएहिं चउ सखइएहिं । उवसमजुएहिं वा चउ, केवलिपरिणामुदयखइए ॥ ६७ ॥ (चत्वारश्चतसृषु गतिषु, मिश्रकपारिणामिकौदयिकैश्चत्वारः सक्षायिकैः । उपशमयुतैर्वा चत्वारः, केवली पारिणामिकौदयिकक्षायिके ॥६७ ॥)
શબ્દાર્થવર = ચાર ભાંગા,
૩વસમનુ = ઉપશમયુક્ત, વડવું =ચારે ગતિમાં,
વા=અથવા, મૌસTHપરિણામુહિં = મિશ્ર,
વડ=ચાર ભાંગા, પરિણામિક અને ઔદયિક સાથે, વેતિ = કેવલીભગવંતો, વડ = ચાર ભાંગા,
પરિણામુરઘ = પારિણામિકસઉર્દિ = ક્ષાયિક સાથે, | ઔદયિક અને ક્ષાયિકભાવમાં હોય છે.
ગાથાર્થ - ક્ષાયોપથમિક - પરિણામિક અને ઔદયિક એમ ત્રિસંયોગી સાન્નિપાતિકભાવના ચાર ગતિ આશ્રયી ચાર ભાંગા, ક્ષાયિક સાથે તે ચતુઃસંયોગી થાય તેના તથા ઉપશમ સાથે પણ ચતુઃસંયોગી થાય તેના ચાર ગતિ આશ્રયી ચાર ચાર ભાંગા થાય. તથા કેવલી પારિણામિક ઔદયિક અને ક્ષાયિકભાવમાં હોય છે. || ૬૭ |
વિવેચન - સાન્નિપાતિક ભાવના છ ભેદો સંભવે છે. પાછળ આવેલ ૬૬ મી ગાથામાં જે ૨૬ ભેદો આપ્યા છે. તેમાંથી ૭, ૧૯ અને ૨૬, આ ત્રણ નંબરવાળા ભાંગા તો એકજ સ્થાને સંભવતા હોવાથી તે ત્રણનો એકેકે ભેદ ગણાય છે. જ્યારે ૨૦-૨૪-૨૫ આ ત્રણ ભાંગા ચારે ગતિમાં સંભવે છે. તેથી આ ત્રણ ભાગાને ચાર વડે ગુણતાં ૩૮૪=૧૨ ભાંગા થાય છે. તેમાં પૂર્વોક્ત ત્રણ (૭-૧૯૨૬) ઉમેરતાં કુલ ૧૫ ભેદો સંભવે છે. જો કે મુળ તો છ જ ભેદો સંભવે છે અને ૨૦ અસંભવિત છે. તો પણ ગતિ આશ્રયી જુદા જુદા ગણતાં છ ના જ ૧૫ ભેદ થાય છે તે સંભવે છે. શેષ ૨૦ સંભવતા નથી. ત્યાં ૨૦-૨૪-૨૫ નંબરવાળા ત્રણે ભાંગા ચારે ગતિ આશ્રયી ચાર-ચાર ગણાય છે. તે આ ગાળામાં સમજાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org