________________
૨૦૫ ગુણઠાણે વર્તતા જીવો અત્યન્ત અપ્રમત્ત હોવાથી વેદનીય અને આયુષ્યકર્મની ઉદીરણાને યોગ્ય અધ્યવસાયોનો અભાવ હોય છે. તેથી બે કર્મ વિના શેષ છની જ ઉદીરણા સંભવે છે.
- સૂક્ષ્મસંપરાય ગુણઠાણે પણ વેદનીય અને આયુષ્યકર્મ વિના શેષ છ કર્મોની ઉદીરણા પ્રથમ સમયથી અન્તિમ એક આવલિકા બાકી રહે ત્યાં સુધી હોય છે. પરંતુ અન્તિમ એક આવલિકા જ્યારે બાકી રહે ત્યારે મોહનીયકર્મ પણ હવે આવલિકા માત્ર જ શેષ હોવાથી અને શેષ મોહનીય ઉપશાન્ત અથવા ક્ષીણ થયેલ હોવાથી મોહનીયની પણ ઉદીરણા અસંભવિત છે. તેથી પાંચ કર્મોની જ ઉદીરણા હોય છે. એમ છે અને પાંચ કર્મોની ઉદીરણા દસમે સંભવે છે. ઉપશાન્તમોહે તો મોહનીયકર્મ સર્વથા ઉપશાન્ત થયેલ હોવાથી તેના વિના તથા વેદનીય અને આયુષ્યની ઉદીરણા પહેલાં જ વારેલી હોવાથી તે વિના શેષ પાંચ કર્મોની જ ઉદીરણા હોય છે. મોહનીયકર્મનો ઉદય નથી માટે ઉદીરણા હોતી નથી. કહ્યું છે કે વેદ્યમાનવીર્યને વેચાતું હોય તો જ ઉદીરાય છે. આ ૬૧ છે
पण दो खीण दु जोगी, णुदीरगु अजोगी थोव उवसंता। संखगुण खीण सुहुमानियट्टिअपुव्व सम अहिया॥ ६२॥ (पञ्च द्वे क्षीणो द्वे योगी, अनुदीरकोऽयोगी, स्तोका उपशान्ताः । સંતપુITI: ક્ષીણ: સૂક્ષ્મનિવૃત્ત્વપૂર્વાસમાં મધl: / ૬ર )
શબ્દાર્થ પા = પાંચ,
૩વલંતા = ઉપશાન્ત મોહવાળા, તો = બે,
સંપુન = સંખ્યાતગુણા, રવીન = ક્ષીણમોહવાળા,
| ખ = ક્ષીણમોહે, ૩ = બે,
સુદુનિયમિપુષ્ય = સૂક્ષ્મસંપરાય, ગોળી = સયોગગુણઠાણાવાળા, અનિવૃત્તિ અને અપૂર્વકરણવાળા, ગુવીર = અનુદીરક,
સમ અદિલા = માંહોમાંહે સરખા. મનોની = અયોગી, થોવ = થોડા, | અને પૂર્વથી અધિક હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org