SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય કર્મગ્રંથ મનુષ્યગતિના બંધસ્વામિત્વનું યત્ર | . ગુણસ્થાનક | શાના દર્શ. વદ મોહ આયુ | નામ ગોત્ર અંતા બંધ યોગ્ય ઓ | ૫ | | | ૧૨૦ (મિથ્યાત્વ ૧૧૭ સાસ્વાદને ૫ ૯ ૨ | ૨૪ | ૩ | પ૧ | ૨ ૧૦૧ મિશ્ર ૧૯ ] [ ૩૧ | ૧ | ૩ | ૧ | પ ૭૧ | 3 | ૧ ૪ અવિરત | દશવિરત | દિ પ્રમત્તસંયત | અમને | |૬ | ! ૧૯ ! ૨ | ૧૯ ૧ | | | | | 'ર ૧૫ | ૧ | | | ૧૧ | | | | | | |૩૧ | પ૯-૫૮ બાકીનો બંધ બીજા કર્મગ્રંથની જેમ સમજવો. દેવ-નરકનું આયુષ્ય જઘન્યથી પણ ૧૦000 વર્ષનું હોય છે અને છ પર્યાપ્તિઓ પૂર્ણ કરતાં માત્ર અંતર્મુહૂર્ત જ થાય છે એટલે તે સર્વજીવો નિયમ છે પર્યાપ્તિ પૂર્ણ કરીને જ મૃત્યુ પામનાર હોવાથી લબ્ધિ અપર્યાપ્તા હોતા નથી. પરંતુ મનુષ્ય-તિર્યંચો લબ્ધિ અપર્યાપ્તા પણ હોય છે. તેમાં માત્ર પહેલું જ ગુણસ્થાનક હોય છે. આ અપર્યાપ્તા તિર્યંચો અને મનુષ્યો જિનનામકર્મ આદિ ૧૧ પ્રકૃતિ વિના ધે તથા મિથ્યાત્વે ૧૦૯ કર્મપ્રકૃતિઓ બાંધે છે. લબ્ધિ અપર્યાપ્ત અવસ્થામાં તેવા પ્રકારની વિશિષ્ટ શુધ્ધિ અને અશુધ્ધિ ન હોવાથી દેવ-નરક પ્રાયોગ્ય બંધ થતો નથી. તેથી દેવદ્રિકવૈક્રિયદ્રિક-દેવાયુષ્ય અને નરકત્રિક બંધાતું નથી તથા સમ્યકત્વ અને સંયમ ન હોવાથી જિનનામ તથા આહારકદ્ધિક પણ બંધાતું નથી. શેષ ૧૦૯ બંધાય છે. સાસ્વાદનાદિ ગુણસ્થાનકો અહીં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001088
Book TitleKarmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages132
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy