SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ કસ્તવ આરંભ કરતો નથી. પરંતુ છઠ્ઠા પ્રમત્ત ગુણકાણે દેવાયુષ્યના બંધન આરંભ કર્યો હોય અને પરિણામ વિશુદ્ધિ થવાથી જીવ જે સાતમે ગુણઠાણે આવે તો તે બંધાતા દેવાયુષ્યનો સાતમે પણ બંધ ચાલુ રહે છે અને ત્યાં સાતમે બંધ સમાપ્ત કરે છે. એટલે જો છકે દેવાયુષ્યના બંધની સમાપ્તિ કરી લીધી હોય તો ૬+૧ ૭ સાત ઓછી કરવી. અને જે દેવાયુષ્ય બાંધતો બાંધત સામે આવે તો સાતમે દેવાયુષ્યનો બંધ ચાલુ હોવાથી છ જ ઓછી કરવી. તથા અપ્રમાદભાવવાળું વિશિષ્ટ સંયમ હોતે છતે જ બંધાવાવાળું આહારફત્રિક હવે સાતમે બંધાવાનું સંભવે છે માટે તે બે પ્રકૃતિ ઉમેરવી. તેથી બંધ આ પ્રમાણે થાય છે. અરતિ, શોક એમ બે મોહનીયમાંથી ઓછી થાય છે. અસતાવેદનીય વેદનીયમાંથી ઓછી થાય છે. અસ્થિરદ્ધિક અને અપયશ ત્રણ નામકર્મમાંથી ઓછી થાય છે તેમજ આહારકટ્રિક નામકર્મની સંખ્યામાં વધે છે. | ૮ ! જ્ઞાનાવરણીય પ | આયુષ્યકર્મ ૧૦સિાતમે | દર્શનાવરણીય ૬ | નામકર્મ ૩૨+૨=૩૪૩૦ ૩૧ |કુલ ૫૯ વેદનીય ર–૧ ૧ | ગોત્રકર્મ ૧ અથવા૫૮ મોહનીય ૧૧-ર ૯ | અંતરાયકર્મ પ બંધાય છે. ૨૧ ૩૮ ૩૭ પ૯પ૮ હવે આઠમા ગુણઠાણે બંધ જણાવે છે. अडवन्न अपुव्वाइंमि, निद्ददुगंतो छप्पन्न पणभागे । सुरदुगपणिंदि सुखगइ, तसनवउरलविणुतणुवंगा ॥ ९ ॥ समचउरनिमिणजिणवन्न, अगुरुलहुचउ छलंसि तीसंतो । चरमे छवीसबंधो हासरईकुच्छभयभेओ ॥ १० ॥ (अष्टपञ्चाशदपूर्वादौ, निद्राद्विकान्तः षड्पञ्चाशत् पञ्चभागे । सुरद्विकपञ्चेन्द्रियसुखगतयः, त्रसनवकमौदारिकाद्विना तनूपांगानि) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001087
Book TitleKarmagrantha Part 2 Karmastav Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages180
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy