________________
દ્વિતીય કમગ્રંથ (समचतुस्रनिर्माणजिनवर्णागुरुलघुचतुष्कं षष्ठांशे त्रिंशदन्तः ।
चरमे पड्विंशतिबन्धो. हास्यरतिकुत्साभयभेदः )
શબ્દાર્થ= દેવન= અઠ્ઠાવન, પુત્રીરૂંf= અપૂર્વકરણના પ્રથમભાગે, નિદાંતોષ નિદ્રાદિકનો અંત થાય છે. છપ્પન– છપ્પન્ન પ્રકૃતિ. VINT= પાંચ ભાગોમાં, સુર= દેવદ્રિક, પfir= પંચેન્દ્રિયજાતિ, સુવાડું= શુભવિહાયોગતિ, તનવં= ત્રસની નવ, ૩૨વિપુ= ઔદારિક વિના, તપુર્વ = શરીર અને અંગોપાંગ, સમવર= સમચતુરસ્ત્ર, નિમિvl= નિર્માણ, f= તીર્થકર નામકર્મ, વન= વર્ણચતુષ્ક, બારુદુ ૩= અગુરુલઘુચતુષ્ક, સિ= છઠ્ઠાભાગે, તસંત= ત્રીશપ્રકૃતિઓનો અંત થાય, વર= છેલ્લાભાગે, છવીસ= વંધો= છવ્વીસનો બંધ થાય છે. દાસર હાસ્ય, રતિ, છમક જુગુપ્સા અને ભયન, ભો= ભેદ થાય છે એટલે કે બંધવિચ્છેદ થાય છે.
ગાથાર્થ- અપૂર્વકરણના પ્રથમભાગે પ૮ બંધાય છે. તેમાંથી નિદ્રાદ્ધિકનો અંત થાય એટલે (રથી૬ સુધીના) પાંચભાગોમાં પ૬ બંધાય છે. તેમાંથી દેવદ્ધિક, પંચેન્દ્રિયજાતિ, શુભવિહાયોગતિ, ત્રાંસનવક,
દારિક વિના શેષ ચાર શરીર અને બે ઉપાંગ, સમચતુરસ, નિર્માણ, જિનનામ, વર્ણચતુષ્ક, અગુરુલઘુચતુષ્ક, એમ કુલ ત્રીસ પ્રકૃતિનો છઠ્ઠી ભાગે અંત થાય છે તેથી ચરમ ભાગમાં ર૬ ને બંધ હોય છે તેમાંથી ઘરમભાગે હાસ્ય-રતિ, જુગુપ્સા અને ભયના બંધને વિચ્છેદ થાય છે. (તેથી નવમાં ગુણઠાણે ૨૨ બંધાય છે) II ૯/૧૦
વિવેચન- છ ગુણઠાણે આયુષ્યનો બંધ ચાલુ કર્યો હોય તો જ સાતમે ગુણઠાણે આયુષ્યબંધ ચાલુ રહે છે અન્યથા સાતમ ગુણઠાણે આયુષ્યનો નવો બંધ અતિવિશુદ્ધ હોવાથી આરંભતા નથી તો પછી આઠમું ગુણસ્થાનક તો તેનાથી પણ વધારે અતિવિશુદ્ધ છે તેથી આયુષ્યનો બંધ સંભવે જ નહીં. તે માટે અપૂર્વકરણ ગુણસ્થાનકે ૫૮ બંધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org