________________
(૭) ગાત્રકમ – જીવને ઉંચા-નીચા કુળમાં જન્મ અપાવે છે. તેના ૨ ભદ છે. ઉચ્ચ ગોત્ર તથા નીચગાત્ર.
(૧) ઉંચા -ક્ષત્રિયાદિ કુળોમાં જન્મ અપાવે તે ઉચ્ચગાત્ર.
(૨) નીચા-ભિક્ષુકાદિ કુળમાં જન્મ અપાવે તે નીચગોત્ર. (૮) અંતરાયકર્મ - આત્માના દાન-લાભ આદિ ગુણોમાં વિન્ન કરનારૂં છે કર્મ તે અંતરાયકર્મ. તેના પાંચ ભેદો છે.
દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીર્ય એમ પાંચ ગુણોમાં વિન કરનારા તરીકે અંતરાય કર્મ પણ પાંચ પ્રકારે છે.
હવે આ આઠે કર્મોની ઉત્તરપ્રકૃતિઓ જે ૧૨૦-૧૨-૧૪૮ છે. તે ચૌદ ગુણસ્થાનકો ઉપર બંધ-ઉદય-ઉદીરણા અને સત્તામાં વિચારવાની છે. બંધમાં ૧૨૦ પ્રકૃતિ ગણાશે, ઉદય અને ઉદીરણામાં સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય ગણવાથી ૧૨૨ ગણાશે, અને સત્તામાં આ બે મોહનીય તો ગણવાની જ છે તપરાંત ૫ બંધન, પ સંઘાતન, અને વર્ણાદિની ૨૦ ગણવાથી ૧૪૮ની સંખ્યા ગણાશે. (પંદરબંધન ગણીએ તો ૧પ૮ પણ થાય છે)
| શાના દર્શના | વદ.| મોહઆયુષ્યનામ ગોત્ર | અંત. કુલ બંધ | ૫ | ૯ | ૨ | ૨૬ | ૪ | ૬૭ | ૨ | ૫ ૧૨૦ ઉદય | | ૯ | ૨ | ૨૦ | ૪ | ૬૭ ૨ | ૫ ૧૨૨ ઉદીરણા ૫ | ૯ | ૨ | ૨૮ | ૪ |૬૭ ૨ ૫ ૧૨૨ | | સત્તા | ૫ | ૯ | ૨ | ૨૮ | ૪ | ૯૩ ૧૦ - ૨ | ૫ ૧૪૮ ૧૫૮ |
આ પ્રમાણે પહેલા કર્મગ્રંથનું સંક્ષેપમાં આપણે પુનરાવર્તન કરી ગયા. હવે બીજા કર્મગ્રંથની શરૂઆત કરીએ.
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org