SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ મહનીય દર્શનમાનીય ચારિત્રમોહનીય કપાય નોકપાય મિથ્યાત્વ મ. મિશ્ર મો. સમ્યકત્વ મો. ૧ ૧ ૧ અનંતાનુબંધી અપ્રત્યાખ્યા, પ્રત્યાખ્યા, સંજવલન જ ૪ ૪ હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્સા પુરુષવેદ સ્ત્રીવેદ નપુંસકવેદ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ . (૫) આયુષ્યકર્મ - જીવને પોતપોતાના ભવમાં જકડી રાખે, નીકળવા ન દે તે આયુષ્યકર્મ. તેના ૪ ભેદ છે. (૧) નરકભવમાં પ્રતિબંધ કરે, નીકળવા ન દે તે નરકાયુષ્ય (૨) તિર્યંચભવમાં પ્રતિબંધ કરે, નીકળવા ન દે તે તિર્યંચાયુષ્ય. (૩) મનુષ્યભવમાં પ્રતિબંધ કરે, નિકળવા ન દે તે મનુષ્યાયુષ્ય. (૪) દેવભવમાં પ્રતિબંધ કરે, નિકળવા ન દે, તે દેવાયુષ્ય. (૬) નામકર્મ : જીવને સાંસારિક શરીર તથા શરીરસંબંધી સામગ્રી આદિ અપાવનારૂં જે કર્મ તે નામકર્મ. તેના ૪૨૯૩ ૧૦૩ અને ૬૦ ભેદો જેના પેટાભેદો થઈ શકે તે પિંડપ્રકૃતિ. તે ૧૪ છે. જેના પટાભેદ ન હોય તે પ્રત્યેકપ્રતિ તે ૮ છે. ત્રસ આદિ ક્રમશઃ દશ પ્રકતિ તે ૧૦ છે. સ્થાવર આદિ ક્રમશઃ દશ પ્રકૃતિ ને ૧૦ છે. ૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001087
Book TitleKarmagrantha Part 2 Karmastav Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages180
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy