________________
૧૩૧.
કસ્તવ
૨ દેવદ્રિક (દેવગતિ અને દેવાનુપૂર્વી). ૨ ખગતિશ્ચિક (શુભ-અશુભ વિહાયોગતિ). ૨ ગધંદ્રિક (સુરભિ-દુરભિ ગંધ). ૮ સ્પર્શ આઠ (શીત-ઉષ્ણ-સ્નિગ્ધ-રૂક્ષ,ગુરુ લઘુ-મૃદુ-કર્કશ). ૫ વર્ણ પાંચ (કૃષ્ણ-નીલ-લોહિત-હાલિદ્ર-શ્વેત). ૫ રસ પાંચ (તિક્ત-કટુ-કષાય-આસ્લ-મધુર). ૫ શરીર પાંચ (ઔદારિક-વૈક્રિય-આહારક-તૈજસ-કાશ્મણ) ૫ બંધન પાંચ
'
, પ સંઘાતન પાંચ
, , , ૧ નિર્માણ નામકર્મ ૬ સંઘયણ ષક. (વજઋષભનારાચ વગેરે). ૬ અસ્થિર ષક. (અસ્થિર-અશુભ-દુર્ભગ આદિ). ૬ સંસ્થાન ષટ્રક. (સમચતુરસ વગેરે). ૪ અગુરુલઘુ ચતુષ્ક (અગુરુલઘુ-ઉપઘાત-પરાઘાત-ઉચ્છવાસ). ૧ અપર્યાપ્ત નામકર્મ. ૧ સાતા-અસતાવેદનીયમાંથી ૧, (જે અનુદયવાળી હોય તે). ૩ પ્રત્યેકત્રિક (પ્રત્યેક-સ્થિર-શુભ) ૩ ઉપાંગત્રિક. (ઔદારિક અંગોપાંગ વગેરે). ૨ સુસ્વર નામકર્મ તથા નીચગોત્ર. ૭૨
આ બોતેર પ્રકૃતિની સત્તા ચૌદમા ગુણસ્થાનકના દ્વિચરમ સમયે નાશ પામે છે માટે ચૌદમા ગુણસ્થાનકના ચરમસમયે ૧૩ પ્રકૃતિઓની સત્તા હોય છે. જે આગળની ગાથાઓમાં સમજાવાશે. || ૩૧-૩૨ //
बिसयरिखओ य चरिमे, तेरस मणुयतसतिग जसाइजं । सुभगजिणुच्चपणिंदिय, सायासाएगयरछेओ ॥ ३३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org